રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને દહી અને પાણી નાખી મિક્સ કરશો પછી અડધી કલાક તેને પલળવા દો
- 2
હવે વઘાર કરશો એક પેનમાં તેલ લેશો રાય મગની દાળ હીંગ અને લીમડો નાખી વઘાર કરશો આ વઘારને રવા ના બેટર માં નાખી દેજો આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નિમક નાખો
સરખી રીતે હલાવી લો હવે જેટલી ઈડલી બનાવવાની હોય એટલું બેટર અલગ કાઢી લેવાનું તેમાં ઈનો નાખો અને સારી રીતે હલાવો હવે માઇક્રોવેવ પ્રૂફ ઈડલી નુ વાસણ લેવાનું - 3
ઈડલી સ્ટેન્ડ બારે કાઢી લેવાનું હવે વાસણ માં ચાર ચમચી જેટલું પાણી લેવાનુ ઢાંકણ ઢાંકી એક મિનિટ માટે ગરમ કરી લો હવે ઢાંકણ ખોલી ઈડલી ભરેલું સ્ટેન્ડ મૂકી ૪ મિનિટ માટે માઇક્રોવવમાં મૂકો.૧ મિનીટ રેસ્ટ આપો. ઈડલી બહાર કાઢી ઠરવા દો.
- 4
તો તૈયાર છે ઝટપટ બની જાઈ તેવી વાનગી રવા મસાલા ઈડલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
-
-
-
-
રવા નો ઉપમા (rava upma recipe in Gujarati)
#સ્નેક્સpost6#માઇઇબુક#post1#Date11-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#goldenapron3#week 14#ડીનર Dharmista Anand -
-
-
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11655413
ટિપ્પણીઓ