રાંધવાની સૂચનાઓ
- 1
પહૅલા મમરા અને સીંગ દાણા ને શૅકી લો.
- 2
શાક ભાજી ને બારીક ચૉપ કરી લો. બીજા અલગ અલગ બોલ માં સેવ, ચના જોર ગરમ અને સીંગ દાણા ને રેડી કરી લો.
- 3
એક મોટા બોલ માં મમરા, સેવ, સીંગ દાણા, ચના જોર ગરમ અને ચૉપ કરેલા શાક ભાજી સારી રીતે મિક્સ કરી લો.
- 4
પછી તેમાં ચૉપ કરેલા લીલા મરચાં, લીંબુ, કૉથમીર અને ઉપર મુજબ ના સુકા મસાલા ને એડ કરી લો. તો રેડી છે ઓથૅન્ટીક ફલૅવર ઝાલ મુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઝાલ મુરી
વેસ્ટ બેંગોલ ની વાનગી "ઝાલ મુરી" ગુજરાતી ની ભેળ કરતા અલગ હોય છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldenapron2#post6 Urvashi Mehta -
-
જાલ મૂળી
#goldenapron2#બંગાળી#વીક 6બંગાળ આવે એટલે ત્યાં નું સ્ટ્રીટ ફૂડ જાલ મૂળી તો તરત જ યાદ આવે. Komal Dattani -
-
-
-
-
-
ઝાલ મુરી (JaalMuri Recipe In Gujarati)
#ઈસ્ટ#સાતમ#CookpadIndiaઝાલ મુરી એ કલકત્તાની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.ઝાલ મુરી એ એક પ્રકારની ભેળ જ છે.ઝાલ એટલે તીખાં મસાલા અને મુરી એટલે મમરા.તીખાં મસાલા અને મમરા મા અમુક સામગ્રી ઉમેરીને ઝાલ મુરી બનાવી શકાય છે.ઝાલ મુરી એ 'નો ગેસ'વાનગી છે.અને આજે સાતમને લીધે ઠંડુ કર્યું હોવાથી મેં આજે ઝાલ મુરી બનાવી. Komal Khatwani -
-
-
આલુ મુળી
#goldenapron2#week7#North Eastern Indiaઆ આલુ મુળી નોર્થ ઈસ્ટ ઈન્ડિયા નું સ્ટ્રીટ ફૂડ છે Bansi Kotecha -
જાલ મુરી કોલકતા નું સ્ટ્રીટ ફૂડ (Jhal Muri Kolkata Street Food Recipe In Gujarati)
#30mins recipe#SSR#SuperSeptemberrecipes#કોલકતા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઝાલ મુરી#ઝાલમુરીરેસીપીઝાલ મુરી એ કોલકતા નું સ્ટ્રીટ ફૂડ છે જે શેકેલા મમરા,બાફેલા બટાકા, ટામેટાં, ડુંગળી, ફણગાવેલા ચણા,બાફેલા પીળા વટાણા, ભાજા મસાલા, સંચળ પાઉડર, સરસવ ના તેલ,અથાણાં ના તેલ વગેરે ઘટકો ના ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.દુકાનો,શાળાઓ,કોલેજો, થીયેટર, ઉદ્યાન, બહાર કોઈપણ જગ્યાએ જયાં લોકો ને હળવા અને પોસાય તેવાં નાસ્તા ની જરૂર હોય ત્યાં આ ઝાલ મુરી ના વિક્રેતા વેચાણ કરે છે.ટ્રેન માં પણ ઝાલ મુરી ના વેચાણ માટે પોતાના સેટ અપ સાથે ચડે છે...ને વેચાણ કરી લે છે.... Krishna Dholakia -
ઝાલ મુરી (Jhaal Muri)
આ બંગાળ ની ફેમસ સ્ટ્રીટ ફૂડ વાનગી છે ,જેમાં મુરી મસાલો , અથાણાં નું તેલ અને મુખ્યત્વે સરસીયું નાખવાથી ખૂબ ચટપટો અને સરસ સ્વાદ આવે છે. Prasadam Hub -
-
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
-
-
જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#SSR પશ્ર્ચિમ બંગાળ નું સ્ટ્રીટ ફૂડ પ્રખ્યાત જાલમુરી જે મમરા, ટામેટા,ડુંગળી બીજા મસાલા થી બનતો આ નાસ્તો ખૂબ જ ઓછાં સમય માં બની જાય છે. Bina Mithani -
Jhal muri
આ એક બંગાળ-બિહાર નું સ્ટ્રીટ ફૂડ છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે #Day4#ઇબુક Jyotika Rajvanshi -
-
ચટપટી ભેળ
#સ્ટ્રીટ ફૂડ#ચાટજ્યારે ચાટ નું નામ આવે એટલે સૌથી પહેલાં ભેળ જ યાદ આવે તો ચાલો ભેળ ની સામગ્રી ભેગી કરવા માં લાગી જાવ જોઇ લો તેની રીત Daxita Shah -
-
-
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
-
ભુંગરા બટેટા
#સ્ટ્રીટભૂંગરા બટેટા એ રાજકોવાસીઓનું ભાવતું સ્ટ્રીટ ફૂડ છે બધા લોકો બહુ મજા થી ખાઈ છે ખાવામાં થોડું તીખું હોય છે પણ ખાવા માં મજા આવે છે . સરળતાથી બનાવી શકાય એવી રેસિપી લાવી છું બધા માટે . Suhani Gatha -
-
ચના જોર ગરમ (ભૈયા સ્ટાઈલ)
આપણે mostly sunday બહાર જઈએ ત્યારે આ ખાતા હોઈએ છીએ અને સાંજે પણ નાસ્તા માં ભાવે એવી વસ્તુ છે. આ દરેક ના ફેવરીટ પણ હોય છે .મારી ઘરે આ વારંવાર બને છે. માટે આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11053291
ટિપ્પણીઓ