મલ્ટી ગ્રેઈન ઢોસા(multi grain dosa recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

#માઇઇબુક #સુપરશેફ4 #રાઈસઅથવાદાળ #મોન્સુનસ્પેશ્યલ

પર્યુષણમાં ઢોસાનો એક સરસ વિકલ્પ બની રહે...

મલ્ટી ગ્રેઈન ઢોસા(multi grain dosa recipe in Gujarati)

#માઇઇબુક #સુપરશેફ4 #રાઈસઅથવાદાળ #મોન્સુનસ્પેશ્યલ

પર્યુષણમાં ઢોસાનો એક સરસ વિકલ્પ બની રહે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપછલ્ટી મગ દાળ
  2. 1/2 કપમોગર દાળ
  3. 1/2 કપઅડદ દાળ
  4. 1/2 કપઉકડા ચોખા
  5. 1/2 કપજાડા ચોખા
  6. 1/2 કપરવો
  7. 1ટીસ્પુન ચણા દાળ
  8. સ્વાદ મુજબ મરી, મીઠું, સુંઠ (પર્યુષણ સિવાય બનાવતા હોવ તો લીલી મરચી, મીઠું, સુંઠ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ, ચોખા ધોઈ 4 કલાક પલાળી રાખવા.

  2. 2

    બધી દાળ, ચોખા પીસીને ભેગા કરવા.

  3. 3

    તેમાં મરી, મીઠું, સુંઠ, રવો ઉમેરી મિક્સ કરવું. 2 કલાક માટે બાજુએ મુકવો.

  4. 4

    હવે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ખીરૂં બનાવો.

  5. 5

    તવા પર ઢોસા ઉતારી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

ટિપ્પણીઓ

Similar Recipes