મેથી પાલક ના મુઠીયા

sneha desai
sneha desai @cook_040971
સુરત
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૪૦૦ ગ્રામ મેથી ની ભાજી
  2. ૨૫૦ ગ્રામ પાલક ની ભાજી
  3. ૧ કપલીલા ધાણા લસણ
  4. ૧ કપઘઉં નો લોટ
  5. ૧ કપહાંડવાનો લોટ
  6. ૧/૨ કપ ચણાનો લોટ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ચપટીહળદર
  9. ખાંડ જરુર મુજબ
  10. પાણી જરુર મુજબ
  11. મુઠી વણતુ મણ
  12. ૨ ચમચીલીલા મરચાં
  13. ૨ ચમચીઆદુ
  14. ૧ ચમચીલસણ
  15. ૨ ચમચીદહીં
  16. વધાર માટે
  17. ૨ ચમચી તેલ
  18. ૧ ચમચીરાઈ
  19. ૨ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને ભાજી અને લીલા ધાણા ને સમારી ને ધોઇ લેવું. હવે એક બાઉલમાં બન્ને ભાજી અને લીલા ધાણા લો.તેમાં તેલ નું મણ નાખો પછી બધાં મસાલા નાખો.

  2. 2

    લોટ બાંધો વધારે નરમ પણ નહીં કે વધારે કડક પણ નહીં એવો લોટ બાંધો.

  3. 3

    હલકાં હાથે લંબગોળ આકારના મુઠીયા વાણી ને મૂકો. ઇદડા નું સ્ટીમર ગરમ કરવા મૂકો પછી તેમાં વાળેલા મુઠીયા મુકો.

  4. 4

    ૧૫ મીનીટ રેહવા દો એટલે બરાબર બફાઈ જાય પછી થોડીકવાર હીજાવા દો.પછી વધાર કરીને ગરમાગરમ સર્વ કરો. આ મુઠીયા ગરમ તેલ મા તળી પણ શકાય. તળેલા મુઠીયા નાસ્તા મા પણ ખૂબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes