મેથી ની ભાજી નાથેપલા

Kinjal Shah
Kinjal Shah @cook_17759229
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 125-ગ્રામ મેથી ની ભાજી
  2. 4-કપ ધંઉ નો લોટ
  3. 3-કપ બાજરી નો લોટ
  4. 1-ચમચો આદુ,મરચા અને લસણ ની પેસ્ટ
  5. 5-ચમચી તલ
  6. 1-કપ ગોળ
  7. 2-ચમચી હળદર
  8. 2-ચમચી સૂકૂ મરચુ
  9. 5-ચમચી તેલ મોણ માટે
  10. 4-ચમચી ગળ્યુ અથાણા નો દૂવો
  11. 100-ગ્રામ દંહી,મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દંહી મા ગોળ ઉમેરી ઓગાળો. એક વાસણ મા ધંઉ નો લોટ તથા બાજરી નો લોટ લો તેમા હળદર, મરચુ,લસણ-મરચા ની પેસ્ટ,તલ,અથાણા નો દૂવો, તેલ,મીઠુ, દંહી તથા ભાજી ઝીણી સમારી ને ઉમેરી લોટ બાધો. લોટ ના લૂઆ બનાવી તેનો ઢેબરા વણો.

  2. 2

    ઢેબરા એટલે થેપલા ને તવા પર તેલ નાખી શેકો. તૈયાર છે મેથી ની ભાજી ના થેપલા. તેને ચા,ચટણી તથા અથાણા સાથે સવૅ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર

ટિપ્પણીઓ

Similar Recipes