રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ઝીણી સમારી અને ધોઈ લો ત્યારબાદ તેમાં સાજીના ફૂલ મીઠું તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરો
- 2
પછી તેમાં ઘઉંનો બાજરાનો લોટ ચણાનો લોટ ઉમેરી મરચું પાવડર નાખીતેના મુઠીયા બનાવો અને ઢોકળીયામાં બાફવા મુકો
- 3
25થી 30 મિનિટ જેવું થશેક મુઠીયા ચડતા પછી તેના નાના-નાના કટકા સુધારી એક કડાઈમાં તેલ ગરમ કરો રાય મૂકી મુઠીયા વઘારો અને દહીં સાથે સર્વ કરો ગરમ-ગરમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11561221
ટિપ્પણીઓ