ગ્રીન લીફી પરાઠા

Sonal Karia @Sonal
#પરાઠાથેપલા
હેલ્ધી છે, ટેસ્ટી છે, અને મારા ફેવરીટ છે. ફાઈબરથી ભરપૂર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ માટેની બધી સામગ્રી લઇ જરૂર મુજબ પાણી નાખી કણક બાંધી લો. પછી તેને 20થી 30 મિનિટ માટે રેસ આપો.
- 2
હવે કણકમાંથી એક લુવો લઇ તેમાંથી પરોઠું વણો. હવે પરોઠાના અડધા ભાગમાં સૌપ્રથમ ફુદીનો મૂકો પછી પાલક મૂકો પછી લીલી ચોળી ના બી અને લસણ મૂકો તેના ઉપર મીઠું મરચું અને ગરમ મસાલો ભભરાવો ફરી તેની ઉપર લીલી ડુંગળી ના પાન અને કોથમીર મૂકો.હવે પરોઠાનો જે અડધો ભાગ ખુલ્લો છે તેની કિનારી ઉપર સહેજ પાણી લગાવો. અને તેને બેવડું વાળી ચોંટાડી દો. અડધા પરોઠા જેવો શેઈપ આવશે. ત્યારબાદ તવીમાં પરોઠાને તેલ મૂકી ચુમકી પડે તેવું શેકી લો. આજ રીતે બધા પરોઠા તૈયાર કરો. તેને ગરમ ગરમ જ લાલ મરચા ની ચટણી, યોગરટ, છાસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
સ્ટીમ્ડ રાઇસ કેક - (steamed rice cake in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટ #રાઈસ #કેક #માઈઈબુક #પોસ્ટ૨ કેરી ની સિઝન હવે પૂરી થવાની છે તો એ પહેલા આ હેલ્ધી કેક બનાવી છે જે ચોખા માં થી બનાવી છે. Bhavisha Hirapara -
સ્ટફડ હેલ્ધી પરાઠા (Stuffed Healthy Paratha recipe in Gujarati)
#GA4#week1પરોઠા તો ઘણા ટાઈપના બનાવ્યા.. પણ હાલના સંજોગોમાં હેલ્ધી વાનગી હોય તો શરીરને માટે ઘણી ઉપયોગી બની રહે... કેલ્શિયમથી ભરપૂર આ ડીશ બનાવી છે... તો તમે પણ ઝડપથી રેસીપી જોઈ બનાવજો... અને હા આમાં જે બધી ગ્રીન વસ્તુ વાપરી છે તે બધી જ મારી બગીચાની છે... એટલે એમ પણ હેલ્ધી છે.... Sonal Karia -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
મીક્ષ કઠોળ અને ફુુ્ટ ભેલ ટ્રેન
#હેલ્થીઆજે મેં મિક્ષ કઠોળ ની ભેલ બનાવી છે અને મિક્ષ ફુટ લીધા છે અને તેને કેપ્સીકમ ની ટ્રેન બનાવી પીરસી છે. કઠોળ પો્ટીન થી ભરપૂર છે જયારે ફુટ માથી કેલ્શિયમ અને ફાઈબર મડે છે. Bhumika Parmar -
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
-
મસાલા મૂળી
#૨૦૧૯ મસાલા મૂળી એ ભેળ જેવું પણ કોરી વાનગી છે થોડી બોમ્બે સ્ટાઇલ ડ્રાય ભેળ કહી શકાય બંગાળ મા આં બહુ જ ખવાય માતા ઘરમાં આં બહુ બને છે મૂળી એટલે મમરા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
લેયર્ડ પાણીપુરી ખીચડી (Layered Panipuri Khichdi Recipe In Gujarati)
#AM2પ્રોટીનથી ભરપૂર નાના-મોટા સૌને ભાવે તેવી મારી આ ઇનોવેટિવ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી તૈયાર છે ડાયટિંગ કરતા લોકો માટે પણ બેસ્ટ ઓપ્શન છે Sonal Karia -
વેજ બંચ વિથ ગ્રીન ગ્રેવી (Veg Bunch with green Gravy recipe in Gujarati)
#AM3 આ મારી ઇનોવેટિવ ડીશ છે અને મને હેલ્ધી જમવું ગમે છે એટલે મે આ ડીશ ને હેલ્ધી પણ બનાવી છે Sonal Karia -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
-
-
ઘૂટો
#ઇબુક-૧૬અસલ દેશી મેનુ છે. વાડીમાં ચૂલા ઉપર બનાવવામાં આવે છે. ચૂલા ઉપર બનાવેલી વસ્તુનો ટેસ્ટ કંઈક અનેરો જ હોય છે,વધુ પડતું એ શિયાળામાં બનતું હોય છે,અને મારું ફેવરીટ છે. Sonal Karia -
-
-
લચ્છા પરાઠા
#પરાઠાથેપલા#પરાઠા અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ લચછા પરાઠા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી અને હેલ્ધી હોય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ
#લીલીહેલો, ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લય આવી છું હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ .જે નાના બાળકો ને ખુબ જ ભાવશે.. જનરલી બાળકો ને પાલક નથી ભાવતી તો મે અહી બાળકો ના હેલ્થ માટે અને બાળકો નેચટપતું ભાવે એને ધ્યાન માં રાખી ન્યુ ટ્વીસ્ટ આપ્યો છે આશા રાખું તમને લોકો ને ગમશે..તો ચાલો આજે આપણે બનાવીએ હેલ્ધી ગ્રીન સ્પ્રિંગ રોલ. Falguni Nagadiya -
2 ઈન 1 પરાઠા
#પરાઠાથેપલા શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને સરસ મજાની બધી ભાજી મળવા લાગી છે આજે આપણે ભાજી અને બીટ બંને બંનેના મિશ્રણ માંથી બનાવેલા ટુ ઇન વન પરાઠા બનાવીએ આ પરાઠા ખૂબ હેલ્ધી છે અને તેમાં બધી ભાજીઓ આવી જાય છે અને પરાઠા સાથે શાક ની પણ જરૂર પડતી નથી તો દહીં સાથે ખવાય એવા ટુ ઇન વન પરાઠા ની રીત આ મુજબ છે Bansi Kotecha -
-
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11085988
ટિપ્પણીઓ