અંજીર ડ્રાય ફ્રુટ વેડમી પરોઠા

Meghna Sadekar @cook_15803368
આ વેડમી પરોઠા હેલ્થી ને ખૂબજ ભાવતા છે..ઠંડી મા અંજીર નુ સેવન કરીએ..તો વેડમી પરોઠા મા આ એક સારું ઓપ્શન છે...
#પરોઠા થેપલા
અંજીર ડ્રાય ફ્રુટ વેડમી પરોઠા
આ વેડમી પરોઠા હેલ્થી ને ખૂબજ ભાવતા છે..ઠંડી મા અંજીર નુ સેવન કરીએ..તો વેડમી પરોઠા મા આ એક સારું ઓપ્શન છે...
#પરોઠા થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 1 કલાક પલાળીને નીતારી મીક્ષી મા એકદમ ફાઇન વાટી લો..અંજીર ને પણ 1/2 કલાક પલાળીને ફાઇન વાટી લો...
- 2
પેન માં 2 ચમચી ઘી એડ કરી...ચણા ની પેસ્ટ ને અંજીર પેસ્ટ એડ કરી..5 મીનીટ સાંતળી...ખાંડ અને ડ્રાય ફ્રુટ,ખસખસ નાંખી..મીડિયમ ફ્લેમ રાખી સતત હલાવી ઘટ્ટ ગોળા જેવું પુરણ બનાવી...રુમ ટેમ્પરેચર પર ઠંડુ પાડી લો....
- 3
ધઉ ની કણક માં મીઠુ, તેલ નું મોણ નાંખી પાણી થી સોફ્ટ કણક બાંધી..રેસ્ટ આપી...પુરી વણી ને તેમાં પુરણ નુ સ્ટફીંગ ભરી વણી..ખસ્તા શેકી ઘી સાથે સવઁ કરી...સ્વાદ માણો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11084120











ટિપ્પણીઓ