રસબાલી

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#goldenapron2
#week2
#orissa

આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો ....

રસબાલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
#week2
#orissa

આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
5 વ્યક્તિ
  1. 2લીટર દૂધ
  2. 1 ચમચીવીનેગાર
  3. 1 ચમચીસુજી
  4. 2 ચમચીમેદો
  5. 1 કપખાંડ
  6. 1/2 ચમચીકેસર
  7. 1 ચમચીએલચીનો પાઉડર
  8. 1/2 કપડ્રાય ફ્રુટ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    1 લીટર દૂધ ઉકળવા મુકો...એમાં ખાંડ, એલચીનો પાઉડર, કેસર અને ડ્રાય ફ્રુટ ઉમેરી મીક્સ કરો.

  2. 2

    1 લીટર દૂધ મે મીલ્ક પાઉડર માંથી તૈયાર કરેલું છે. એના માટે 1 લીટર પાણીમાં 200 ગ્રામ મીલ્ક પાઉડર મીકસ કરી ઉકાળો ગરમ થાય એટલે થોડુ ઠરવા દો. 20% ઠરે એટલે વીનેગાર ઉમેરી દુઘ ફાડી લો.પછી કપડામાં નીતારી 15 મીનીટ કપડામાં લટકતું રાખી દો.

  3. 3

    15 મીનીટ પછી સુજી, 2 ચમચી પાઉડર સુગર, મેદો ઉમેરી સરસ મીક્સ કરી લો અને 5 મીનીટ મસળીને સ્મુધ કરી નાના નાના ડોનેટ આકાર બનાવી ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    ઉકળતા દૂધ મા આ ડોનેટ ઉમેરી 5 મીનીટ પાકવા દો.

  5. 5

    ઠંડું કે ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes