પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#trend4
૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું

પંચ રત્ન હેલ્થી ખીચું (Panchrtna Khichu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#trend4
૫ લોટથી બનતું હેલ્થી અને ટેસ્ટી નાના મોટાં બધાંને ભાવતું ખીચું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ કપઢોકળાનો લોટ
  2. ૧ કપબાજરાનો લોટ
  3. ૧ કપમકાઈનો લોટ
  4. ૧ કપજુવારનો લોટ
  5. ૧ કપચોખાનો લોટ
  6. ૩-૪ નંગ લીલાં મરચાં
  7. આદુનો નાનો ટુકડો
  8. ૪-૫ ચમચી તેલ
  9. ૨ નાની ચમચીઅજમો
  10. ૧ ચમચીપાપડીયો ખારો
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૨ ગણુંલોટથી પાણી
  13. ૧ ચમચીતલ
  14. સ્વાદ અનુસારમરચું અને સંચળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ મરચાંની પેસ્ટ મિક્સરમાં કરી લેવી. પાણીમાં પેસ્ટ ઉમેરી તેને ૫ મિનિટ ઉકાળવું.

  2. 2

    ઉકળતા પાણીમાં અજમો, મીઠું અને પાપડીયો ખારો ઉમેરવો.

  3. 3

    બીજી ૫ મિનિટ પાણી ઉકાળી તેમાં લોટ ઉમેરતાં જવું અને સતત હલાવતાં રહેવું.મિશ્રણ ઘટ્ટ થઇ જશે.

  4. 4

    મિશ્રણને ઢોકળા કે મુઠિયાની જેમ નીચે પાણી ઉપર ચાળણી ઉપર મૂકી ૧૫મિનિટ વરાળે બાફી લેવું. મિશ્રણનો રંગ સફેદ માંથી લીલો થાય એટલે ગરમ ગરમ પીરસવું.

  5. 5

    પીરસતી વખતે તેમાં ઉરપથી તેલ, મરચું અને સંચળ ભભરાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes