કોથમીરની વડી (Kothmir Vadi Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા જીરૂ, ધાણા ને સેકી લેવા તેમા લસણની કરીને મરચાના કટકા નાખી ગેસ બંધ કરી ને અધકચરો વાટી લેવો પછી પછી ધાણા ભાજી ધોઈ ને નિતારી લેવી પછી ઝીણી સુધારીલેવી ને મીઠું નાખી મિક્સ હાથેથી મસરીને કરવુ પછી બધા મસાલા નાખવા ને મિક્સ કરવુ તેલ એક ચમચી નાખવુ પછી ચણાનો લોટ નાખવુ જાવુ ને મિક્સ કરતા જવુ પછી બરાબરલોટ મિક્સ થાય એટલે બે ચમચી પાણી નાખવુ ને મિશ્રણ એક સરખુ લાગે એટલે ડીશ મા તેલ ચોપડી ને પાથરવુ ને વરાળ મા બાફવા પછી ઠંડુ થાય એટલે મનમુજબ આકાર આપી ગરમતેલ મા તરીલેવુ અથવા સેલો ફાય કરવુ તૈયાર
- 2
Similar Recipes
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
-
-
-
-
-
કોથમીર વડી(kothmir vadi recipe in Gujarati (
#મહારાષ્ટ્ર નું ફૅમસ ફરસાણ કોથમીર વડી છે. રીમઝીમ વરસાદી માહોલ હોય અને ગરમાગરમ કોથમીર વડી સાથે આદુ ફુદીનો મસાલા વાળી ગરમાગરમ ચા મળી જાય તો જલસો પડી જાય.આ વડી ઑઇલ ફી એટલે તે તેલ રહિત અને લૉ ડાયટ છે ડાયાબિટીસ બી.પી પૅશંટ ખુલ્લા દિલથી વીધાઉટ ટૅશન ખાઇ શકે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen -
-
-
-
-
-
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MAહેપ્પી મધર્સ ડેમને મારા માં ના હાથ ની ભાવતી વસ્તુ યાને કોથમીર વડીSunita Doshi
-
-
-
-
કોથમબીર વડી(kothmbir vadi recipe in Gujarati)
કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ના લોકો ની વાનગી છે ખૂબ જ ઘણી બધી કોથમીર થી બનતી રેસીપી ઓછી સામગ્રી માંથી બનતી ખૂબ સ્વાદિષ્ટ રેસીપી છે Manisha Hathi -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
કોથમીર વડી ( સાંભાર વડી)#TT2#કોથમીર વડી ( સાંભાર વડી)(પાતોડી)#નાગપુર (મહારાષ્ટ્ર) સ્ટાઇલઆ નાગપુર મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ સાંભાર વડી છે.સાંભાર એટલે કોથમીર નાગપુર અને કોથમીરને સાંભાર કહેવાય છે.આ કોથમીર વડી બનાવવાની રીત થોડી જુદી છે.આ કોથમીર વડી માં બેસન ની રોટલી માં કોથમીરનો સ્ટફિંગ ભરીને એને વડી જવું બનાવવાનું હોયપછી ટાળવાની હોયએની ટેસ્ટ બહુ સરસ ટેસ્ટી લાગે છેઆને દહીંની ચટણી અને તરળેલા મરચા જોડે ખવાય.જરૂર ટ્રાય કરો 😋😋😋😋 Deepa Patel -
કોથંબીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MBR8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથંબીરવડી એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી છે.મહારાષ્ટ્રીયન લોકો સવારના નાસ્તામાં કે સાંજના હળવું જમવાનું જમવું હોય તો એ આ ડીશ બનાવે છે. આ ડીશ સ્ટાર્ટર ડીશ તરીકે પણ આપી શકાય. કોથંબીરવડી ત્યાં ના લોકો તળીને બનાવતા હોય છે પણ અમારા ઘરમાં બધાં તળેલું ખાતા નથી એટલે મેં અહીં થોડા તેલમાં સાંતળીને કડક કરી બનાવી છે.Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Vibha Mahendra Champaneri -
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659839
ટિપ્પણીઓ (2)