પનીર સેન્ડવીચ પકોડા

#પનીર
ફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે.
પનીર સેન્ડવીચ પકોડા
#પનીર
ફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ લઇ તેમાં બેટર માટે ઉપર જણાવેલા બધા જ મસાલા ઉમેરી ખીરું તૈયાર કરો. પનીર ના પીસ માં વચ્ચે કાપા પાડીને રેડી રાખો.
- 2
ઝીણી સમારેલી કોથમીર, ફૂદીનો લીલા મરચા, સારી રીતે ધોઈને મિક્ષ્ચર જારમાં લઈને તેમાં ગ્રીન ચટણી માટેના બધા જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને ક્રશ કરી એક ખટમીઠી અને થોડી થીક ચટણી તૈયાર કરી કાપા પાડેલા પનીરમાં ભરીને તૈયાર કરો.
- 3
ત્યારબાદ ગરમ તેલમાં થી એક ચમચી તેલ ચણાના લોટના ખીરામાં રેડી સરસ રીતે મિક્સ કરી લો અને પનીર ના પીસ ડીપ કરી તળી લો. ગરમા ગરમ પનીર સેન્ડવીચ પકોડા ઉપર થોડો ચાટ મસાલો ભભરાવીને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
મુરુકકુ
#goldenapron2ફ્રેન્ડ્સ, તમિલનાડુ ની ટ્રેડિશનલ વાનગી "મુરુકકુ " ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તિરંગા પકોડા (પનીર બ્રેડ પકોડા)
આપણે ગુજરાતીઓને મહેમાન આવે ત્યારે એમના માટે ગરમ નાસ્તો શું બનાવીશું?એ મોટો સવાલ હોય છે. આમ તો દરેક ના ઘરે અલગ અલગ પ્રકારના પકોડા બનતા હોય છે.મારા ઘરે મહેમાન આવવાનાં હોવાથી મેં અહીં પનીર પકોડા બનાવ્યા છે.#RB5 Vibha Mahendra Champaneri -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)
#GA4#Week3ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સેઝવાન ફ્લેવર્ડ કેપ્સીકમ- ઓનીયન મસાલા ઢોસા ફ્રાય
#સ્ટ્રીટફ્રેન્ડ્સ, સ્ટ્રીટ ફૂડ માં પણ વિવિધતા જોવા મળે છે . કંઈક અલગ પીરસતા રહેવું અને લોકો ને સ્ટ્રીટ ફૂડ તરફ આકર્ષવા એ જ સ્ટ્રીટ ફૂડ નો મંત્ર છે. જેમાં કેટલીક ફયુઝન રેસિપી પણ સર્વ કરવા માં આવે છે.સામાન્ય રીતે અલગ-અલગ પ્રકાર ના ઢોસા - સંભાર અને ચટણી સાથે સર્વ થતાં હોય છે પરંતુ આ ઢોસા તમે સંભાર કે ચટણી વગર પણ એન્જોય કરી શકશો. એવી જ એક ઢોસા રેસિપી મેં અહીં રજૂ કરી છે. જે મેં રાજકોટ ની સ્ટ્રીટ ફૂડ માં એન્જોય કરેલી . ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવી આ રેસિપ નીચે મુજબ છે. asharamparia -
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પિલટ દાલ ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, જનરલી આપણા દરેક ધર માં અલગ-અલગ પ્રકારની દાલ બનાવવામાં આવે છે. મેં અહીં ચણાની અને મગની મોગર દાળ ની ખાટીમીઠી ચટણી રેસિપી રજૂ કરી છે . જેને સમોસા, ભજીયા કે સેન્ડવીચ સાથે પણ સર્વ કરી શકાય . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
અમૃતસરી પનીર ટિક્કા વીથ ડીપ
#પંજાબીઇન્સ્ટન્ટ બનાવી શકાય છે આ સ્ટાર્ટર. જલ્દી બનાવી શકાય છે. તેને અહીંયા મે કોથમીર ફુદીના અને દહી ની ચટણી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
રસીયા મુઠીયા
#ઇબુક#Day-૮ફ્રેન્ડસ , બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી એવા રસીયા મુઠીયા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ફોર ઇન વન પરાઠા
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે જેમાં કોઈવાર કંટોળો આવે એ સ્વાભાવિક છે એમાં પણ બાળકો ... સૌથી વધુ એક્ટિવ રહેનાર બાળકો ને કોઈ ને કોઈ ઇન્ડોર એકટિવીટી માં બીઝી રાખવા એ પણ એક ચેલેન્જ છે . એમને કંઇક અલગ , ફેવરીટ તેમજ હેલ્ધી બનાવી ને સર્વ કરવા માં આવેલી વાનગી એમના ઉત્સાહ માં ચોક્કસ વઘારો કરશે. મેં અહીં બાળકોને મનપસંદ પનીર, ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
મકાઈની ભાખરી _ મેથી ની ભાજી વીથ ગાર્લિક તડકા
#લીલીપીળીફ્રેન્ડ્સ, મકાઈ અને મેથી બંને ગુણો થી ભરપુર છે. કોઈવાર આપણને પણ બાળકોની જેમ કંઈક સર્વ કરવામાં આવે તો મજા પડી જાય. એટલા માટે સિમ્પલ એન્ડ હેલ્ધી એવી આ રેસિપી ને મેં અલગ રીતે સર્વ કરી છે. ગોળ_ઘી, માખણ, આથેલા લીલા મરચાં સાથે આ ડીસ નો એકદમ દેશી ટેસ્ટ આવશે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ