રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા નો માવો બનાવી સહેજ તેલ ગરમ કરી તેમાં આદુલશણ ની પેસ્ટ નાંખી સાંતળો.પછી તેમાં ડૂંગળી સાંતળો પછી બટેટા નો માવો નાંખી બધાં મસાલા નાંખી સરસ હલાવી ઠંડુ થાય પછી ગોળા વારી લો.
- 2
બેસન મા નમક સ્વાદ મુજબ નાંખી સાજીફૂલ નાંખી લીંબુનો રસ નાખી પાણી ઉમેરી હલાવી બેટર બનાવો. પછી તેમાં ગોળા ને ડીપ કરી ધીમે તાપે તળી લો.
- 3
પાંઉ ને વચ્ચે થી કટ કરી એક બાજુ ટમેટાં સોસ લગાવી દો. બીજા ભાગ મા લીલી ચટણી લગાવી બટેટાવાળુ વચ્ચે મૂકી પાંઉ બંધ કરી દો. તો તૈયાર છે પાઉવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિપ્સ બટી
#VNલંડન થી આવેલા મારા ફૂવા એ આ વાનગી મને શીખવી. મે પહેલી વાર જ બનાવી અને ઘરમાં બધાં જ ની ફેવરીટ વાનગી બની ગઈ. કારણ કે નાના- મોટા બધાં ને ભાવતી ચિપ્સ નો ઉપયોગ કરીને બનાવી છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બનતી વાનગી એટલે ચિપ્સ બટી...lina vasant
-
મેથી બેસન
#goldenapron2#week8#Maharashtraમહારાષ્ટ્ર માં મેથી બેસન નુ શાક અને જૂવાર ના રોટલા બહુ ખવાઈ છે. તો આજે આપણે મેથી બેસન નુ શાક બનાવીએ.lina vasant
-
ઓરો રોટલા વીથ પીઝા
#5Rockstars#ફ્યૂઝનવીકબાજરી ના રોટલા અને પીઝા નો સ્વાદ ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
-
-
બટાકા ની સૂકીભાજી
#VN#ગુજરાતીઆપણા ગુજરાતી ઓ વ઼ત- ઉપવાસ મા સૂકીભાજી ને સૌથી વધુ મહત્વ આપે છે. વ઼ત ચાલુ થઈ ગયા છે શ્રાવણ મહિનામાં ઉપવાસ મા સૂકી ભાજી મારા ફેમિલી મા બધાં ને ખૂબજ પ઼િય છે.lina vasant
-
મસાલા પાલખ કરી શાક
#VN#શાકપાલખ હેલ્થ માટે ખૂબજ સરસ. અમારા ઘરમાં બધાં સભ્યો ને ભાવે છે આ શાક. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.lina vasant
-
બટર સ્વિટ કોનઁ
#goldenapron2#week11#Goaગોવા નુ ફેમસ સ્ટ઼ીટ ફૂડ એટલે મકાઇ. આપણે આજે નાના - મોટા બધાં ને ભાવતી વસ્તુ બટર સ્વિટ કોનઁ ડીશ બનાવીશુ.lina vasant
-
-
-
સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)
#PSચાટ મૂળ તો ઉતરપ્રદેશ ની વાનગી ગણાય છે... દહીં, વિવિધ ચટણી નો ઉપયોગ કરી ને બનાવતી દરેક વસ્તુ ચાટ માં ગણાય છે... પાણીપુરી, ભેળ, દહીં પૂરી, સમોસા...દહીં વડા, દહીં ભલ્લા... દહીં ભલ્લા મૂળ તો દાળ પલાળી ને બનાવતા હોઈ છે પણ આજે મેં દહીં ભલ્લા અલગ રીતે બટેટામાં ચણા ને સ્ટફ કરી ને બનાવ્યા છે. KALPA -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#Cookpadindia#Cookpadgujrati#Faralifry Vaishali Thaker -
-
-
પાલખ બનાના ફ઼ેન્કી
#5Rockstars#મિસ્ટ્રીબોક્ષ વીટામીન થી ભરપુર આ વાનગી બાળકો ને બહુ ભાવે છે.નાના - મોટા બધાં ને ભાવતી વસ્તુ છે સાથે હેલ્થી પણ છે.lina vasant
-
જાડી સેવ
#goldenapron2#week10#Rajasthaniરાજસ્થાન મા નમકીન મા ફેમસ છે જાડી સેવ. નાના -મોટા બધાં ને ભાવતી વસ્તુ છે.lina vasant
-
બિહારી સ્ટાઈલ પવા
#goldenapron2#week12#bihar/jharkhandબીહાર મા ચૂરો પવા ફેમસ છે આપણે આજે બિહારી સ્ટાઈલ પવા બનાવીએ. જે ટેસ્ટ માં બેસ્ટ લાગેછે.lina vasant
-
ફણગાવેલા મગ ચણા ચાટ
#હેલ્થી#GH#indiaનહીં ગેસ નહીં ઓવન અને સંપૂર્ણ તત્વો જળવાઈ રહે એવી આ હેલ્થી ચાટછે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખાઈ શકે છે. લન્ચબોક્ષ મા પણ આપી શકાય છે. ફણગાવેલા કઠોળ જે ખાય એની બીમારી એળે જાય. વાળ, સ્કીન અને શરીર ને માટે હેલ્થી ડીશ એટલે ફણગાવેલા મગ ચણા ચાટ.lina vasant
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પુલાવ
બાળકો ને નવીન રીતે પુલાવ આપીએતો રંગ જોઈતરત મન થાય અને કુકપેડનાં જન્મદિન ને રંગીન બનાવતો પુલાવ.#Cookpadturns3 Rajni Sanghavi -
-
લસણીયુ ઊંધીયું
#૨૦૧૯મનગમતી વાનગીઊંધીયું શાક પ઼સંગ મા પણ બને છે પણ લશણીયુ ઊંધીયું નો ટેસ્ટ અનેરો હોય છે.lina vasant
-
-
સામાની ખીચડી દહીંવડા
મોરૈયો(સામો)ની ખીચડી ફરાળમાં બનાવતાં હોઈએ છીએ,હવે કઈંક નવું બનાવો,સામાની ખીચડી માંથી દહીંવડા#ખીચડી Rajni Sanghavi -
-
ચિલ્લા સેન્ડવિચ
બાળકોને સેન્ડવિચ બહુ ભાવતી હોય છે,તેમાં ટ્વિસ્ટકરી ચિલ્લા સેન્ડવિચ બનાવી.#બથૅડે Rajni Sanghavi -
-
હરા ભરા મેક્રોની પાસ્તા
#લીલીગ્રીન વેજીટેબલ્સ છોકરાઓ ઓછા ખાતા હોય છે. તો આપણે તેની ભાવતી વસ્તુઓ માઉમેરીને છોકરાઓ ને આપી એતો તેમની ભાવતી વસ્તુ ખાઈ શકે અને ગ્રીન વેજીટેબલ્સ પણ. Namrata sumit -
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11109919
ટિપ્પણીઓ