ચટપટા વેજીટેબલ રાજમાં રોલ (ફ્રેન્કી)

Sriya Shah
Sriya Shah @cook_19417047

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રાજમાં
  2. ૧/૨ કપ લસણ -ડુંગળી ઝીણા સમારેલા
  3. ૧ કપ ટામેટાં ઝીણાં સમારેલાં
  4. ૨ ટાબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ટેબલસ્પૂન ચાટ મસાલો
  7. ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
  8. ૧ ટીસ્પૂન હળદર
  9. ૨ ટીસ્પૂન મરચું પાવડર
  10. ૨ ટાબલસ્પૂન લીંબુ નો રસ
  11. ૨ ટીસ્પૂન ખંડ
  12. તેલ
  13. રોલ માટે
  14. ૧ કપ જુવાર નો લોટ
  15. તેલ
  16. જીરું
  17. ૧/૨ કપ ખમણેલું ગાજર
  18. ૧/૨ કપ ખમણેલું કોબીચ
  19. કોથમીર
  20. ૧ કપ દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાં ને ૬ કલાક પલાળી બાફી લેવા.
    એક.પેન માં તેલ મૂકી હિંગ મૂકી તેમાં ડુંગળી લસણ નાખી ૨ મીનિટ સોતે કરો.
    આદુ મરચા ની પેસ્ટ નાખો.હવે તેમાં ટામેટા નાખી ૪ મીનિટ સોતે કરો.હવે બધા મસાલા ઉમેરી થોડી વાર સોતે થવા દો.લીંબુ નો રસ ને ખાંડ ઉમેરો.

  2. 2

    જુવાર ના લોટ તેલ જીરું મીઠું નાખી રોટલી જેવો લોટ બંધો.હવે એક બાઉલ માં દહીં લઇ તેમાં ગાજર કોબીચ મરચા મિક્સ હર્બ નાખો.હવે તેમાં મીઠું અને કોથમીર ઉમેરો.હવે લોટ ની રોટલી વણી સેકી લો.હવે તેના પર પેલા રાજમાં પછી દહીં વાલુ મિક્સચર લગાવો.રોલ વાળી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sriya Shah
Sriya Shah @cook_19417047
પર

ટિપ્પણીઓ (14)

Sriya Shah
Sriya Shah @cook_19417047
Their are so many post of cake .so i m not share my cake recipe because my cake was good bt finishi was not good

Similar Recipes