શાહી રાજ કચોરી

રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે.
શાહી રાજ કચોરી
રાજ કચોરીને બધી કચોરીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે શાહી, રિચ અને ભવ્ય વાનગી છે. આજે રાજ કચોરી ની રેસીપી હું શેર કરી રહી છું, તે ઉત્તર ભારત ની લોકપ્રિય ચાટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કચોરી બનાવવા માટે એક વાસણ માં મેંદો અને રવો લઇ તેમાં તેલ, મીઠું અને સોડા ઉમેરી બધી સામગ્રી ભેગી કરીને થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો અને લોટ ને 15 મિનિટ સુધી ઢાંકી ને બાજુ પર મૂકી દો.
- 2
હવે લોટ માંથી સરખા ભાગ પાડી વારાફરતી બધી પુરી વણો અને ગરમ તેલ માં મધ્યમ આચ પર બન્ને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.(પુરી ફૂલવી જોઈએ). અને પછી તેને ઠંડી પડવા દો.
- 3
હવે મસાલા ની બધી સામગ્રી ભેગી કરીને મિક્સ કરી દો. સર્વ કરવા માટે કચોરી ને વચ્ચે થી તોડી ને પછી તેમાં મસાલો, બન્ને ચટણી અને દહીં નાખો
ફરી થી મસાલો, બન્ને ચટણી અને દહીં નાખી આખી કચોરી ભરી દો.
ઉપર થી ડુંગળી, દાડમ, મસાલા સીંગ અને સેવ નાખી સજાવી, ચાટ તરીકે તરત જ રાજ કચોરીનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week25#post_25#rajasthani#cookpad_gu#cookpadindiaરાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે. Chandni Modi -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#PSરાજ કચોરી બધાની ફેવરિટ હોય છે અને ઘરે બનાવવાની બહુ ઇઝી છે તો આજે આપણે ઘરે રાજ કચોરી બનાવી Kalpana Mavani -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
ચાટ સાંભળીને કોઈ ના પણ મોંઢા માં પાણી આવી જાય.. ચાટ નાના મોટા સૌ કોઇ ને પસંદ હોય છે. તેમાં પણ જો મસ્ત વરસાદ નો માહોલ હોય તો તો ચાટ ખાવાનો જલસો જ પડી જાય છે. કચોરી સામાન્ય રીતે મારવાડ ની વાનગી છે. રાજ કચોરી તમે સાંજે ચા સાથે નાસ્તામાં કે રાતે લાઈટ ડિનર માં પણ લઈ શકો. ખૂબ જ ક્રીસ્પી અને ટેસ્ટી લાગે છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
ભેળ કચોરી એ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ નો પ્રકાર છે જેમાં મેંદા અને રવા માંથી બનાવવામાં આવતી પ્લેન કચોરીમાં મમરા, બુંદી, સેવ, અલગ અલગ પ્રકારની ચટણીઓ, મીઠું દહીં, ધાણા, કાંદા અને દાડમ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ અને ટેસ્ટી નાસ્તા માં વપરાતી બધી જ વસ્તુઓ અગાઉથી બનાવીને તૈયારી કરી શકાય છે અને પીરસતી વખતે એસેમ્બલ કરીને પીરસી શકાય. ભેળ કચોરી નાસ્તા તરીકે, સ્ટાર્ટર અથવા તો લાઈટ મીલ તરીકે સર્વ કરી શકાય.વડોદરાની પ્યારેલાલની કચોરી ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. એ જ કચોરી મેં બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
રાજ કચોરી
બનાવવા મા સરળ અને ખાવા મા ચટપટી...કચોરી બનાવીને રાખી દો અને સર્વ કરો ત્યારે ભરો..... મસ્ત મજાની ડીશ છે. Hiral Pandya Shukla -
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
હલ્દીરામ રાજ કચોરી
#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો Kajal Panchmatiya -
-
મગ ની કચોરી
#કઠોળ આપણે બધા કચોરી તો બનાવતા જ હોઈએ છીએ. પણ આજે હું મારા સાસુ માં એ શીખાડેલી મગ ની કચોરી ની રેસિપી તમારી સાથે શેર કરું છું.જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે . Yamuna H Javani -
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
-
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારુVadodara#Cookpadgujarati#Cookpadindiaઆમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે.એવી જ રીતે મંગળબજારની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે બુંદી કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. Isha panera -
-
મગદાળ કચોરી ચાટ(moong dal kachori chaat recipe in Gujarati)
#SD ઘર નાં દરેક નાં ફેવરીટ ચાટ.. ગરમી નાં દિવસો માં ખાવા ની બહુ મજા પડે તેવાં મગદાળ કચોરી માંથી બનાવ્યું છે.જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ વગર બનાવી છે.જૈન કચોરી ચાટ પણ કહી શકાય.મગદાળ કચોરી ને ચાટ નું સ્વરૂપ આપવા માટે દહીં, સેવ અને ચટણી નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
લીલા વટાણા ની કચોરી ચાટ (Green Pea Kachori Chat Recipe In Gujarati)
#December#Winter_season#Tasty😋લીલા વટાણા ની કચોરી ચાટ 😋 POOJA MANKAD -
આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)
#આલુકચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. Shraddha Patel -
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WDગુજરાત માં લિલવાની કચોરી એ એક પરંપરાગત કચોરી છે. જે દરેક ઘર માં શિયાળો આવતાં બનતી જ હોય છે.આજે woman's day ના દિવસે હું આ રેસીપી એકતા બેન ને અર્પણ કરુ છું. તેમને cookpad વિશે ઘણી બધી માહિતી આપી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ઘણી બધી માહિતી શેર પણ કરી છે. Thank you ektaben, poonamben n dishaben. Komal Doshi -
રવા પૂરી ચાટ (rava puri chaat recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 20 હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે રવાપુરી ચાટ લઈ આવી છું. આ પૂરી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Nipa Parin Mehta -
પાપડી ચાટ (Papdi Chaat Recipe in Gujarati)
#SF#Cookpadgujarati ભારતમાં ઘણી બધી ચટપટી ચાટ અને ટિક્કી લોકપ્રિય છે, પાપડી ચાટ તેમાંથી એક છે. પાપરી ચાટ અથવા પાપડી ચાટ એ ભારતીય ઉત્તર ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લોકપ્રિય પરંપરાગત ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડ છે. સમગ્ર ભારતમાં ઘણી વિવિધ વધારાની વાનગીઓને પાપડી ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચાટમાં ક્રિસ્પી પાપડી પૂરી ઉપર બટાટા, ચણા, મગ અને ડુંગળી નાખવામાં આવે છે અને ઉપરથી લીલી ચટણી, મીઠી ચટણી, દહીં અને સેવ નાખવામાં આવે છે. આ પાર્ટી માં પીરસવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. તેને પાર્ટી માં પીરસવા માટે બધી સામગ્રીને પહેલાથી તૈયાર કરીને અલગ અલગ બાઉલ માં મૂકો અને પછી મહેમાનોને તેમની પસંદ પ્રમાણે ચાટ બનાવવા દો. તો આજે આપણે આ રેસીપીની મદદથી પાપડી ચાટ બનાવતા શીખીશું. Daxa Parmar -
-
કચોરી ભેળપૂરી
#ફેવરેટપોસ્ટ-૧ભેળપૂરી.. આ લહેજતદાર ચાટ નો સ્વાદ માણવો બઘાં ને પ્રિય હોય છે.કચોરી ભેળપૂરી..આ સ્વાદિષ્ટ ચાટ મારા ફેમિલી ની ફેવરેટ છે. Jasmin Motta _ #BeingMotta -
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
-
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
ઘેવર રગડા ચાટ
#ચાટઘેવર એ રાજસ્થાની મીઠાઈ છે, પણ અહીંયા મેં ઘેવર માં નમક નાખી નમકીન બનાવી તેના પર રગડો નાખી ચાટ ના રૂપ માં બનાવ્યું છે. Urvashi Belani
More Recipes
ટિપ્પણીઓ