છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવી
રેસિપી છોલે મસાલા..
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવી
રેસિપી છોલે મસાલા..
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ૫ કલાક પલાળી રાખ્યા બાદ કુકર માં પાંચ સિટી લગાવી બાફી લેવા.
પેન માં તેલ અને ઘી લઈ રાઈ જીરૂ હિંગ લીમડો તમાલ પત્ર સુકુ લાલ મરચું,લવિંગ અને તજ નો વઘાર તૈયાર કરવો. - 2
ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી,ક્રશ આદુ મરચા લસણ અને ટામેટા ના કટકા તેમજ ટોમેટો પ્યુરી એડ કરી બધું સારી રીતે સાંતળી લેવું.
- 3
તો, યમ્મી છોલે મસાલા તૈયાર છે..બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરવું..
- 4
ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા ઉમેરી સાંતળવું,હવે તેમાં બાફેલા છોલે એડ કરી છેલ્લે ધાણા એડ કરી સારી રીતે ઉકાળવું અને જોઈતી consistency રાખી ફલેમ બંધ કરી દેવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે. Bhavini Kotak -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)
#GA4#week6#cookpadindia#cookpadgujratiઆજે આખા ભારત માં પંજાબી છોલે ભાટુરે ખૂબ જ પ્રખ્યાત છે. નાના નાના ધાબા હોય કે મોટી રેસ્ટોરન્ટ આ ડિશ તો મળતી જ હોય. સ્પાયસી ચણા સાથે સોફ્ટ ફૂલેલી પૂરી .ખૂબ જ સરસ કોમ્બિનેશન.આમ તો ભટુરે મેંદો માંથી જ બને મે અહી ઘઉં અને મેંદો મિકસ કરી થોડું healthy બનાવ્યું છે. છોલે ભા ટુ રે સાથે તળેલા મરચા અને onion ખૂબ સારા લાગે.સાંજે ડિનર અથવા તો બપોરે લંચ માં બનાવી શકાય Bansi Chotaliya Chavda -
અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
#MW2#Punjabichole#પંજાબીછોલે#punjabi#chole#bhature#cookpadindia#cookpadgujaratiછોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે । Vaibhavi Boghawala -
છોલે (Chhole Recipe in Gujarati)
#AM3છોલેMai na Bhulungi...... Mai na Bhulungi....Ha......ji...... મારા હાથ ની રસોઈ ને હું કેટલાંય દિવસો થી મીસ કરી રહી છું... કંઈક એવું જે તીખું નહીં પણ સ્વાદિષ્ટ .... ઘર માં available હતા કાબુલી ચણા.... ગુગલ સર્ચ માં રણવીર બ્રાર અને કુકિંગ શુકિંગની રેસીપીઓ જોઇ અને બંને ની સારી ટીપ્સ ભેગી કરી બનાવી પાડ્યા છોલે.... અને પછી તો....Mai na Bhulungi.....Mai na Bhulungi....Afffffffflatun. ... Ketki Dave -
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#post2#Punjabichholle#Cookpadindia#CookpadGujratiપંજાબી છોલે બ્રેકફાસ્ટ માં,ડિનર માં ચાલી જાય,તો આજે મે ડિનર માં પંજાબી છોલે બનાવ્યા છે પરાઠા અને છાસ સાથે પીરસ્યા છે. Sunita Ved -
છોલે વીથ મસાલા પૂરી (Chhole With Masala Poori Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Week2#cookpad#cookpadindia#cookpadgujarati♦️પંજાબની સ્પેશિયલ સૌથી વધુ વખણાતી રેસીપી છોલે પૂરી પુરા દેશમાં પ્રખ્યાત છે. એવું લાગે છે કે જાણે છોલે પૂરી રાષ્ટ્રીય ભોજન બની ગયું છે. આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટમાં પણ છોલે પૂરી એ પોતાનું સ્થાન લઈ લીધું છે.♦️ટીપ : ડુંગળી ક્રશ કરતી વખતે ૫-૭ બાફેલા ચણા તેમાં નાખવા.છોલે ઘટ્ટ રસાદાર બનશે.♦️જો તમે છોલે ચણા ડાર્ક બ્રાઉન રંગના બનાવવા માંગતા હોય તો બાફતી વખતે તેમાં ટી બેગ મુકવી. Neeru Thakkar -
તાજો છોલે મસાલા (Fresh Chhole Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતાજો છોલે મસાલા Ketki Dave -
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
ડિઝાઇનર સમોસા વિથ છોલે ચાટ (designer samosa with chhole chaat in recipe gujarati)
#નોર્થ#પોસ્ટ3નોર્થ ભારત ના પંજાબ રાજ્ય માં પણઆપણા ગુજરાતી લોકો ની જેમ ખાવા ના શોખીન હોય છે અને ત્યાં જાત જાત ની વાનગી બનાવવા માં આવે છે.. એમાંય પંજાબી સમોસા તોઆખા જગત માં ખૂબ પ્રખ્યાત... વળી ત્યાંના છોલે તો દરેક ને ભાવે.. અને સમોસા અને છોલે બંને સાથે મળી જાય તો વાહ ભાઈ વાહ... મજા પડી જાય... આવી જ મજા માટે મે આજે સમોસા અને છોલે નું કોમ્બિનેશન એવી ચાટ બનાવી છે... બાળકો ને આકર્ષે એવા અલગ અલગ ડિઝાઇનર સમોસા બનાવ્યાં.. જોવાની સાથે સાથે ખાવા ની પણ મોજ 🍽️🍴😋 Neeti Patel -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
-
-
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793920
ટિપ્પણીઓ (2)