રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ મેથી ને સમારી ને ધોઈ ને રાખો સાઇડ પર. પછી બને લોટ ને મિક્સ કરી બધા મસાલા,તેલ મિક્સ કરી ને લોટ બાંધી દો પછી તેમાં થી લુઓ બનાવી ને તેમાં થી થેપલા વણી લો હવે તેને બને સાઇડ તેલ મૂકી ને સેકી લો. પછી તેને ચા અથવા માં ખાન સાથે સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
-
ધઉં બાજરા ની કડક પૂરી (Wheat Bajra Kadak Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
આ એક નાસ્તા ની નવી રેસિપી છેજે હું લઈ ને આવી છુ મકાઈના વડાનાના મોટા ને બધા ને જ પંસદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ વડા આપણે અઠવાડિયા સુધી ખાય સકાય છે#EB#week9#RC1#week1#yellowrecipies chef Nidhi Bole -
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
મેથીનાં ઢેબરા
#પરાઠાથેપલાદરેક ગુજરાતીઓનાં ઘરમાં અલગ-અલગ પ્રકારનાં થેપલા બનતા હોય છે. એમાં પણ શિયાળામાં મેથીનાં થેપલા તો અવશ્ય બને છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના દાણા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથીનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. ગુજરાતીમાં કહેવત છે "કેડમાં છોકરું ને ગામમાં ગોતવા જાય" અર્થાત બધી બીમારીઓનો ઉપચાર આપણા રસોડાનાં ઔષધમાં જ છે. તો આજે આપણે અત્યંત ગુણકારી મેથીની ભાજીનાં ઢેબરા બનાવીશું. Nigam Thakkar Recipes -
-
-
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11087296
ટિપ્પણીઓ