પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડી પૂરી ડીશમાં લઈ તેમાં ઉપર બાફેલા બટેટાની સ્લાઈસ,સમારેલી ડુંગળી, મસાલા શીંગ,સેવ,ગ્રીન ચટણી, મીઠી ચટણી, અને ઉપર થી ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
- 2
આપણી મરજી મુજબ ઉપર ના ટોપીંગ માં ઘણા ફેરફાર કરી શકાય.
- 3
તૈયાર છે પાપડી ચાટ,😋😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ચાટ એક એવી રોડસાઈડ સ્નેક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે. મુંબઈ માં આ ચાટ ને સેવ પૂરીકહે છે અને દિલ્હી માં પાપડી ચાટ તરીકે જાણીતું છે.#FFC8 Bina Samir Telivala -
-
-
-
-
ગોલગપ્પા પાપડી ચાટ (Golgappa Papdi Chaat Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
પાપડી ચાટ
ચાટ નું નામ પડતા જ બધા ને મો માં પાણી આવી જાય અને દરેકની ફેવરિટ આવી પાપડી ચાટ જો પૂરી તૈયાર હોય તો ગમે ત્યારે બનાવી સર્વ કરી શકાય છે#cookwellchef#ebook#RB9 Nidhi Jay Vinda -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16072651
ટિપ્પણીઓ (2)