મેથી બાજરી વડા

Sangita Oza
Sangita Oza @cook_19491948
Baroda

#ડિસેમ્બર

મેથી બાજરી વડા

#ડિસેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીબાજરી નો લોટ
  2. 1 વાડકીમેથી સમારેલી
  3. 1 ચમચીતલ
  4. જરૂર મુજબછાશ
  5. 2 ચમચીતેલ મોંણ માટે
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. સ્વાદ મુજબખાંડ
  8. લીંબુ નો રસ
  9. 1/4 ચમચીહળદર
  10. 1 ચમચીઆદુ,લસણ,લીલા મરચા ની પેસ્ટ
  11. 1/4 ચમચીલાલ મરચું
  12. સ્વાદ મુજબમીઠું
  13. તેલતળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરા નો લોટ માં બધી સામગ્રી ઉમેરો.

  2. 2

    હવે છાશ ની મદદ થી લોટ બાંધો

  3. 3

    તેમાં થી વડા બનાવો અને તેલ માં ધીમા તાપે તળી લો.

  4. 4

    ચા સાથે આ વડા ને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Oza
Sangita Oza @cook_19491948
પર
Baroda

ટિપ્પણીઓ

Similar Recipes