રાંધવાની સૂચનાઓ
- 1
બટાકી ને ધોઈ ને કુકર મા 3કપ પાણીમાં પા ચમચી મીઠું નાખી ને 1 સીટી વગાડીને ખોલી નાંખવું.
- 2
બટાકી ઠંડી થાય એટલે છોલી ને તેલ મા તળી લેવા.
- 3
હવે 1ચમચી લાલ મરચું મા 2ચમચી પાણી નાંખી હલાવી લો. દહીં ને પણ હલાવી સ્મુધ કરી લો.
- 4
કઢાઇ મા 2ચમચી તેલ હીંગ મુકી લાલ મરચાનુ પાણી નાંખી હલાવી દહીં નાખી લો. પાણી નાંખી દો. બધા મસાલા નાંખી હલાવી લો.સુંઠ પાવડર નાખી હલાવી તળેલી બટાકી નાંખી 10-15 મીનીટ ઢાંકી ને ધીમે તાપે થવા દો.કોથમીર નાંખી ગરમ પીરસો.
- 5
જે પ્રમાણે તીખાશ જોઈએ તે પ્રમાણે મરચું અને સુંઠ પાવડર નાંખવું. ગ્રેવી જેવી જોઈએ તે પ્રમાણે પાણી નાંખવું.દહીં મા જરાક બેસન નાંખી ને પણ નાંખી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુલરા
#goldenapron2#જમ્મુ કાશ્મીર#વીક 9 આ ડીશ જમ્મુ કાશ્મીર માં લગ્નપ્રસંગ માં બનતી હોય છે. Beena Vyas -
-
કાશ્મીરી દમઆલુ Kashmiri dum aalo recipe in gujarati )
કાશ્મીર ..,,,, ખરેખર તો 'કસમીર'અપભ્રંશ થઈ કાશ્મીર કે કશ્મીર થઈ ગયું ...'ક' એટલે જળ અને 'સમીર' એટલે હવા....જયાંના હવા પાણી શુધ્ધ છે તેઓ અર્થ થાય...એવું પણ કહેવાય છે કે કાશ્મીર નામ સપ્તઋષિના તારા માંના કશ્યપ ઋષિ પરથી પણ પડયું છે.કહેવાય છે કે કાશ્મીર સંસ્કૃત ભાષાનું કેન્દ્ર પણ હતું.જેટલું સુંદર કાશ્મીર છે તેવી જ સ્વાદીષ્ટ વાનગીઓ.અમુક ખાસ પ્રકારની ગ્રેવી , મસાલા વાળી આ વાનગી હોય છે..દમઆલુ ... પંજાબી દમઆલુ થી તદ્ન અલગ સ્વાદ.મોળા દહીમાં બનતી આ વાનગી નાે સ્વાદ માણવા જેવો ખરો..ન ગ્રેવીમાં ડુંગળી કે ન ટામેટા.સાથે કાશ્મીરી પરાઠા અને સલાડ... ઉપરથી થેાડો કોલસાનો ધુમાડો .. એની સુગંધ સ્વાદમાં વધારો કરી દે છે.. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
બદુશાહ
#Goldenapron2#week 5 બદુશાહ ભારતના અલગ-અલગ રાજ્યોમાં બનાવવામાં આવે છે.તમિલનાડુમાં બદુશાહ કહેવામાં આવે છે જ્યારે આ જ વાનગીને બિહરમાં બનાવવામાં આવે ત્યારે તેને બાલૂશાહી કહેવામાં આવે છે. Sanjay M Bhimani -
-
-
સપાઈસી દમઆલુ
#તીખીમારા ઘર ના બઘા ને તીખુ બોવ ભાવે એટલે મે તીખી સપॅઘા ને ધ્યાન મા રાખી ને સપાઈસી દમઆલુ બનાવયા છે.જે ખૂબજ ટેસ્ટી ને રેસ્ટોરન્ટ જેવા બનયા.તો જરૂર થી ટા્ય કરવા જેવા... Shital Bhanushali -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
મેથી અળસી ના લાડું
#શિયાળા#OneRecipeOneTree#teamtreesશિયાળા માં મેથીના લાડુ ખાવાં જોઈએ જેથી કરીને આખું વર્ષ શરીર ને મદદરૂપ થાય. આ લાડવા માં મૈં અળસી પણ ઉમેરી છે જે બઉ બધી રીતે ગુણકારી છે. તથા થોડીક અલગ રીતે આ લાડવા બનાવીયા છે, જેનાં કારણે મેથીની કડવાશ ઓછી લાગે. Krupa Kapadia Shah -
મેરી
#goldenapron2#week9#Jammu Kashmirમેરી એ જમ્મુ કાશ્મીર ની ખૂબ જ હેલ્દી ડીશ છે અનેં સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે Daksha Bandhan Makwana -
જીરાવન મસાલો (Jeeravan Masala Recipe In Gujarati)
#jeeravanmasala#indoripohamasala#cookpadgujarati Mamta Pandya -
-
કાશ્મીરી રાજમા મસાલા
#goldenapron2 #week9 #jammu kashmirરાજમા જમ્મુ કાશ્મીર ની પેદાશ છે. અને ત્યાંના મુખ્ય ખોરાક માં નો એક છે. Bijal Thaker -
રસમલાઈ
#દૂધરસમલાઈ મારાં ઘરમાં બધાં ને બઉ ભાવે! આ મીઠાઈ બનાવીને ફ્રિજ માં રાખી શકાય.#goldenapron#post17 Krupa Kapadia Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11147556
ટિપ્પણીઓ