રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગુંદર તળી લો.. ભુક્કો કરી લેવો.. હવે એજ કડાઈમાં ઘી નાખીને ઘઉં નો કરકરો લોટ લઈ ને બરાબર શેકી લો.. તેમાં પછી અડદ નો લોટ નાખી ને શેકી લો.. હવે તેમાં સુંઠ, ગંઠોડા, ખારેક પાવડર, કાટલું પાવડર નાખી ને હલાવી લો..
- 2
ખસખસ અને કોપરાનું છીણ નાખી ને બરાબર મિક્ષ કરી કાજુ બદામ અને જાયફળ નાખીને બરાબર મિક્ષ કરી લો.. હવે સાકાર નો ભુક્કો નાખી ને પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ભાગેલ ગોળ નાખી ને બરાબર મિક્ષ કરી લેવું હવે બધું જ મિક્સ કરી લો તેમાં ગુંદર નો ભુક્કો નાખી ને લાડવા બનાવી લો...
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્થી કાટલાં પાક... સજાવી ને પીરસો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે.. Sunita Vaghela -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)
#MW1આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે Kalpana Mavani -
-
-
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
-
-
રાગી બદામ પાક(ragi badam pak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ2#ફ્લોરઆજે મેં સુપરશેફ માટે એક heldhy recipy બનાવી છે Dipal Parmar -
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
-
-
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
ગુંદર પાક લાડું (Gond Pak Ladoo Recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિના નિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાક ભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમ લાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતા જ બધા પોતાની સેહત બનાવતા હોય છે ગુંદર પાક એ ગુજરાતી રસોડામાં બનતી સૌથી લોકપ્રિય શિયાળાની સ્વાદિષ્ટ વાનગી છે. તે સ્વાદિષ્ટ અને સમૃદ્ધ છે, આરોગ્યપ્રદ ઉર્જા બાર ખાદ્ય ગમ, ઘી, ગોળ અથવા ખાંડ અને ખાસ ઔષધિઓ અને મસાલા વડે તૈયાર કરવામાં આવે છે. તે સ્વાદની આ અનન્ય પરંતુ તીવ્ર તીવ્રતા ધરાવે છે, તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા બનાવવાની રીત શીખીશું. Daxa Parmar -
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1#gundarrabઠંડીની સિઝનમાં આપણે ખાવા પીવાનું વધારે ધ્યાન રાખવું પડે છે. ઠંડીમાં ગરમ વસ્તુઓ ખાવી જોઇએ. આપણે લસણ, આદુ, મરી ઉપરાંત સૂંઠના લાડુ કે ગુંદરના લાડુ ખાઈએ છીએ. આટલું જ નહીં ઠંડીમાં ગુંદરને ઘી માં શેકીને ખાઇએ છીએ. ઠંડીમાં ગુંદર ખાવાથી આપણા હાડકા મજબુત થાય છે અને આપણી ઈમ્યુનીટી સિસ્ટમ પણ સારી થાય છે.ઠંડીમાં આ રીતે સવાર સવારમાં ગુંદ ની રાબ બનાવીને પીવાથી કમરનાં દુખાવામાં પણ રાહત મળે છે અને ખાવામાં પણ મજા આવી જાય છે. Rinkal’s Kitchen -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11012374
ટિપ્પણીઓ