કાશ્મીરી દમઆલુ Kashmiri dum aalo recipe in gujarati )

કાશ્મીર ..,,,, ખરેખર તો 'કસમીર'
અપભ્રંશ થઈ કાશ્મીર કે કશ્મીર થઈ ગયું ...'ક' એટલે જળ અને 'સમીર' એટલે હવા....જયાંના હવા પાણી શુધ્ધ છે તેઓ અર્થ થાય...
એવું પણ કહેવાય છે કે કાશ્મીર નામ સપ્તઋષિના તારા માંના કશ્યપ ઋષિ પરથી પણ પડયું છે.કહેવાય છે કે કાશ્મીર સંસ્કૃત ભાષાનું કેન્દ્ર પણ હતું.
જેટલું સુંદર કાશ્મીર છે તેવી જ સ્વાદીષ્ટ વાનગીઓ.અમુક ખાસ પ્રકારની ગ્રેવી , મસાલા વાળી આ વાનગી હોય છે..
દમઆલુ ... પંજાબી દમઆલુ થી તદ્ન અલગ સ્વાદ.
મોળા દહીમાં બનતી આ વાનગી નાે સ્વાદ માણવા જેવો ખરો..ન ગ્રેવીમાં ડુંગળી કે ન ટામેટા.
સાથે કાશ્મીરી પરાઠા અને સલાડ...
ઉપરથી થેાડો કોલસાનો ધુમાડો .. એની સુગંધ સ્વાદમાં વધારો કરી દે છે..
કાશ્મીરી દમઆલુ Kashmiri dum aalo recipe in gujarati )
કાશ્મીર ..,,,, ખરેખર તો 'કસમીર'
અપભ્રંશ થઈ કાશ્મીર કે કશ્મીર થઈ ગયું ...'ક' એટલે જળ અને 'સમીર' એટલે હવા....જયાંના હવા પાણી શુધ્ધ છે તેઓ અર્થ થાય...
એવું પણ કહેવાય છે કે કાશ્મીર નામ સપ્તઋષિના તારા માંના કશ્યપ ઋષિ પરથી પણ પડયું છે.કહેવાય છે કે કાશ્મીર સંસ્કૃત ભાષાનું કેન્દ્ર પણ હતું.
જેટલું સુંદર કાશ્મીર છે તેવી જ સ્વાદીષ્ટ વાનગીઓ.અમુક ખાસ પ્રકારની ગ્રેવી , મસાલા વાળી આ વાનગી હોય છે..
દમઆલુ ... પંજાબી દમઆલુ થી તદ્ન અલગ સ્વાદ.
મોળા દહીમાં બનતી આ વાનગી નાે સ્વાદ માણવા જેવો ખરો..ન ગ્રેવીમાં ડુંગળી કે ન ટામેટા.
સાથે કાશ્મીરી પરાઠા અને સલાડ...
ઉપરથી થેાડો કોલસાનો ધુમાડો .. એની સુગંધ સ્વાદમાં વધારો કરી દે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સુકા મરચાં પલાળી પેસ્ટ કરો
- 2
બટાકા ને કાણા પાડી મીઠા હળદર ને ગરમ મસાલો નાખી માં શેલો ફ્રાય કરો. ઢંકી ને થવા દેવી.
- 3
થોડુ મરચુ નાખો.. ને ઢાંકી થવા દો.
- 4
દહીંમાં લાલ મરચું ધાણાજીરૂ મીઠું ગરમ મસાલો નાખી તૈયાર રાખો
- 5
હવે તેલ ગરમ કરો ને હીંગ લસણ આદુ સુકા લાલ પલાળેલા મરચાની પેસ્ટ નાખો. તૈયાર કરેલુ દહીં નાખો
- 6
બટાકી નાખો
- 7
વરીયાળી,તજ લવીંગ પાઉડર,ઈલાયચી પાઉડર ગરમ મસાલો.. નાખો. કસુરી મેથી નાખો
- 8
ઢાંકી ને ૧૦-૧૫ મિનિટ થવા દો
- 9
હવે ક્રીમ નાખો..ને કોલસાનો દમ આપો
- 10
દમઆલુ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
-
કાશ્મીરી સ્ટાઇલ રીંગણ ટામેટા નું શાક(Kashmiri Style Ringan Tomato Shak Recipe In Gujarati)
#AM3કાશ્મીરી રીંગણ ટામેટા નું શાક.રીંગણ નો શાક વિવિધ રીતે બનાવાય છે.આજે મે કાશ્મીરી સ્ટાઇલ નું રીંગણા નું શક બનયું છે.આ શાક ની ખાસ વાત છે કે ડુંગળી નાખ્યા વગર આ શાક ખૂબ ખુબ ટેસ્ટી લાગે છે. સૌફ પાઉડર એક બઉ સરસ flavor દે છે. Deepa Patel -
કાશ્મીરી ફીરની
કાશ્મીરી ફીરની જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત વાનગી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldanapron2#post9 Urvashi Mehta -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#AM3આ સબ્જી બનાવવી ખૂબ સરળ છે.. અહીં આપણે ટામેટા કે ડુંગળી ની ગ્રેવી ની જરૂર પણ નથી પડતી. ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સુગંધ થી મહેકી ઉઠીએ તેવી સબ્જી કાશ્મીરી દમ આલુ આજે આપણે બનાવશું. Noopur Alok Vaishnav -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe in Gujarati)
કાશ્મીર ની બહુ જ પસંદિતા વાનગી જેના વગર પંજાબી થાળી સંપૂર્ણ ના કહેવાય. Bina Samir Telivala -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
-
-
દાલ મખ્ખની
દાલ મખ્ખનીઆ દાળ પેશાવર માં જે હાલ પાકિસ્તાન માં છે.. ત્યાં બનાવવામાં આવતી જે તેનું ઉદભવ સ્થાન પણ કહી શકાય.આમ તો આ દાળ ને દાળો ની 'રાણી' 👸 એમ કહીએ તો ખોટુ નથી.....આ દાળ 'મા કી દાલ' કે દાલ માશ તરીકે પણ ઓળખાય છે.Signature dish of punjab❤️ખરેખર કહુ તો આ દાળની વાત અલગ જ છે... પારંપરિક રીતે બનતા આ દાળ ને ઘણી જ વાર લાગે છે. એવુ કહેવાય છે કે ઘીમા તાપે ચુલા પર આ દાળ આખી રાત થવા દેવામાં આવતી..... એકદમ ઘીમે ઘીમે...બરાબર ઘી કે માખણ માં.....જેટલું ઘી માખણ વધારે સ્વાદ તેટલો જ સરસ.... માખણ નો ભરપુર ઉપયોગ ને પાછુ ઘીમા તાપે ગળવા દીધી હોય ને ચુલાના ધુમાડાની સુગંધ ભળે એટલે ....... આ દાળ રાણી જ લાગે ને👸😀...,મને આ દાળ બનાવતા લગભગ ૩ કલાક જેટલો સમય લાગ્યો છે.Her food kuch kaheta hai💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કાશ્મીરી ગોબી કરી.(kashmiri gobi in Gujarati.)
#નોર્થ. આ રેસિપી કાશ્મીરી લોકો ની રેગ્યુલર કરી રેસિપી માની ઍક છે.ખુબજ ઓછા મસાલા ના ઉપયોગ થી પણ ખુબ ટેસ્ટી લાગે છે.રોટી કે ભાત બંને સાથે ખવાય છે. Manisha Desai -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Alu Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે જે મે થોડી અલગ રીતે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બન્યાં.. તમે પણ આ રીતે કરજો.. તમને પણ ભાવશે... Dharti Vasani -
કાશ્મીરી દમ આલૂ
કાશ્મીરી દમ આલૂ એક ખૂબ જ પ્રખ્યાત કાશ્મીરી રેસીપી છે. તે નાનાં બેબી બટાકાની મદદથી બનાવવામાં આવે છે. તેમાં કાંદા નો ઉપયોગ કરવામાં નથી આવતો.તેને કાશ્મીરી શાહી બટાકાની કરી તરીકે પણ ઓળખવામાં આવે છે.જેમાં દહીં ની ગ્રેવીમાં નાનાં બટાકા અને મરચાનો પાઉડર, જીરું પાઉડર, સૂકા આદુના પાઉડર (સૂંઠ)અને વરિયાળીના પાઉડર, આદુ, લસણ અને ઇલાયચી પાઉડર, જાયફળ જેવા મસાલાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.ટેસ્ટમાં તે ખુબજ સરસ લાગે છે.દર વખતે એકની એક જ બટાકાની સબઝી ખાવાઈ ને કંટાળી ગયા હોઈએ તો થોડો ચેન્જ પણ લાગે છે. અમારી ઘરે તો બધાને આ બહુ ભાવે છે. તમે પણ પછી આ વાનગી અજમાવી જુઓ!#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કાશ્મીરી પિન્ક ચા (Kashmiri Pink Tea Recipe In Gujarati)
આ કાશ્મીરી ચા મેં સોનલબેન પંચાલના લાઈવ માં જોઈને બનાવી છે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ સોનલબેન Rita Gajjar -
કાશ્મીરી ટામેટાં પનીર (Kashmiri Tomato Paneer Recipe In Gujarati)
#RC3કાશ્મીરમાં ટામેટાં પનીર કાશ્મીરમાં પડિંત રેસીપી છે.જે સ્વાદ માં ખટાશ હોય છે, ખટ્ટા પનીર તરીકે પણ ઓળખાય છે.પંડિત ની રેસીપી છે એટલે લસણ કે ડુંગળી હોતી નથી પણ સુંઠ અને વરિયાળી પાઉડર થી ખુબ જ સ્વાદિષ્ટ બંને છે. Bhavisha Hirapara -
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#kashmiridumaloo#dumaloo#dhabastyle#cookpadindia#cookpadgujarati#homechef#foodphotography#mouthwatering#fusionrecipes Mamta Pandya -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
કાશ્મીરી રાજમા ચાવલ (Kashmiri Rajma Chawal Recipe In Gujarati)
#કાશ્મીરી રાજમા ચાવલ#નોર્થબરસો રે મેઘા મેઘા..🌧. બરસો રે મેઘા મેઘા...🌦બરસો મેઘા⛈ બરસો...ખાના રે... ખાના... રેકાશ્મીરી રાજમા ચાવલ ખાનારે...નન્ના રે.. નન્ના રે ... નન્ના રે હા હા રે...💃તો.... આનંદો...💃 આનંદો...💃કાશ્મીરી રાજમા સુંદર, ચમકદાર, ઘેરા લાલ રંગના હોય છે જે રાંધ્યા પછી પણ એવા જ સુંદર દેખાય છે.તે અન્ય રાજમા કરતા થોડા નાના અને સ્વાદ મા થોડા મીઠા હોય છે. કશ્મીરી રાજમા પણ કાશ્મીરી મરચાંની જેમ વખણાય છે.તે સ્વાદિષ્ટ અને ઝડપથી ચડી જાય છે. એમાં પ્રચુર માત્રામાં પ્રોટીન, થીયામીન, વિટામિન બી ૧, ફોસ્ફરસ, આર્યન, કોપર, મેંગ્નેશિયમ અને પોટેશિયમ છે Ketki Dave -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#નોર્થમે નોર્થ માટે કશ્મીર વાનગી બનાવી છે કશ્મીર મા લાલ મરચા ઉગે છે તો એનો ઉપયોગ કરી ને બનાવી છે કલર ખુબ જ સરસ આવ્યો છે આશા છે તમને ગમશે... H S Panchal -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6કાશ્મીરી પંડીતોની ખુબ જ પ્રખ્યાત અને પરંપરાગત વાનગી. આ રેસીપી માં ડુંગળી-લસણનો બીલકુલ ઉપયોગ નથી કરવાનો. તેથી તેને સાત્તવીક ભોજન મા પણ ઉમેરી શકાય. પ્રાચીન શૈલીથી બનતી આ વાનગીમાં કશ્મીરી વેર મસાલો, સૂંઠ અને વરીયાળી પાઉડર વાપરવામાં આવે છે. તેના ભૌગોલિક સ્થાનને લીધે, પહેલાના દિવસોમાં તાજા આદુનું પરિવહન કરવું મુશ્કેલ હતું, તેથી તેઓ સૂકા આદુને એક અભિન્ન ભાગ તરીકે સમાવેશ કરે છે, સાથે વેર મસાલો ગરમાવો આપે છે જ્યારે વરીયાળી તેની ગરમ તાસીરને કાપે છે.તો ચાલો તેની સ્વાદિષ્ટ વાનગી દ્વારા કાશ્મિરનો આનંદ લઈએ. Krutika Jadeja -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Virajઆપની રેસીપી ફોલો કરી બનાવ્યા ટેસ્ટમાં બહુ જ મસ્ત બન્યા છે થેન્ક્યુ સો મચ વિરાજ નાયક g Sonal Karia -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)