રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીગણા ને ગેસ ઉપર શેકી લિયૉ ત્યાર બાદ તેને શેકાય જાય બાદ તેણી છાલ ઉતારી લો
- 2
હવે રીગણા ને મેષ કરી લ્યો ટમેટા મરચા ને ઝીણા સમારી લ્યો હવે કડાય મા તેલ ગરમ કરો
- 3
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા મરચા મુકી વઘાર કરો તેમાં હળદર લાલ મરચું ધાણાજીરું નીમક નાખી મિક્સ કરી હલાવો
- 4
હવે તેમાં મેષ કરેલા રીગણા નાખી હલાવો ને તેને થોડી વાર રેહવા દો લો તેયાર છે રીગણા નું ભરતું તેને તમે બાજરી નાં રોટલા સાથે જમી સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ટમેટાં નું શાક (Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7ઠંડી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે તો આ ટમેટાં નું શાક ઠંડી ની સિઝન મા મજા આવશે Trupti Buddhdev -
-
ફ્રેશ મટર નું શાક (Fresh Matar Shak Recipe In Gujarati)
એકલા મટર નું શાક smesh ટોમેટો માં બનાવ્યું.સાથે ગરમ રોટલી અને કચુંબર.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
-
-
"રીંગણ બટેકા નું શાક"(ધારા કિચન રસિપી)
😋મારા ઘર માં "રીંગણ બટેકા નું શાક" બધાનું ફેવરેટશાક છે અને આ રીંગણ બટેકા નું શાક મારા husband ( કિરણ ) નું બહુ ફેવરેટ શાક છે.😋#ફેવરેટ Dhara Kiran Joshi -
-
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
-
-
લીલા ચણા નું શાક(Lila Chana nu shaak recipe in Gujarati)
#WK5 જીંજરા,એ શિયાળા માં જોવાં મળે છે.કુકર માં ગ્રેવી વાળું ઈન્સ્ટન્ટ શાક બનાવ્યું છે.ટેસ્ટી અને ચટાકેદાર જેને તીખું ખાવા નું મન થાય તેવું બન્યું છે. Bina Mithani -
ખજુર ની મીઠી ચટણી (khajur ni mithi chutney Recipe in gujarati)
#goldenapron3 #week16 ઘટક (ખજૂર ) dates paresh p
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11162051
ટિપ્પણીઓ