પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)

Hemangi Maniyar @cook_21035173
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ને બરાબર ધોઈ લો. પછી તેના મીડીયમ સાઈઝના કટકા કરી તેને કુકરમાં નાખી તેની 5વ્હીસલવગાડી લો.
- 2
હવે લસણ, ડુંગળી તથા ટમેટાં સમારી તેને મીકસર માં તેની ગ્રેવીબનાવી લો.હવે બધા શાક બફાઈ ને ઠંડા પડે એટલે તેને એક કથરોટ માં કાઢી તેને મેશર ની મદદથી મેશ કરી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં ગ્રેવી નાખી તેને 5મીનીટ સુધી કુક કરો.
- 3
હવેગ્રેવી કુક થઈ જાય એટલે તેમાં મેશ કરેલા શાકભાજી નાખી દો ને બધું બરાબર મિક્ષ કરો. પછી તેમાં બધા મસાલા કરી ફરી તેને 5મિનિટ માટે કુક થવા દો.તો તૈયાર છે આપણી ભાજી.હવે એક લોઢી ગરમ કરી તેમાં તેલ લગાવી પાઉ બને બાજુ શેકી લો. પછી તેને ભાજી,છાશ,સલાડ તથા પાપડ ની સાથે સર્વકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાઉંભાજી ખીચડી(Paubhaji Khichdi Recipe in Gujarati)
#GA4#Week7આજે મેં ન્યૂ ટ્રાય કરયુ બધા વેજીસ નો ઉપયોગ કરી તેમાં પાઉભાજી મસાલા ને ઉમેરી એક ખીચડી બનાવી છે જે બાળકો ને પણ ભાવે તેવી છે Dipal Parmar -
-
-
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
-
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
રીન્ગણ નો ઓળો
ગુજરાતી સ્પેશિયલ ,ખાસ ઠંડા વાતાવરણ મા વધારે બને છે. ખુબ જ ટેસ્ટી લાગે છે બાજરા ના રોટલા સાથે.#સ્ટાર #ડિનર Nilam Piyush Hariyani -
-
બ્રેડ ભાજી
#એનિવર્સરી#મૈન કોર્સ#week-3ત્યારે શિયાળા માં મસ્ત લીલા શાક મળે તો મેં મિક્સ ભાજી બનાવી સાથે બ્રેડ સર્વ કરી છે Tejal Vijay Thakkar -
-
-
પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)
મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી. Anupa Thakkar -
તવા પાવભાજી (Tava Paubhaji Recipe In Gujarati)
પાવભાજી એ એક એવી વિશિષ્ટ વાનગી છે. જે નાના-મોટા બધા પસંદ કરે છે. પણ આ તવા પાવભાજી ખાવાની મજા જ અલગ છે Niral Sindhavad -
-
-
ચીઝ બટર મસાલા ભાજી (Cheese Butter Masala Bhaji Recipe In Gujarati)
#Cookpadindia Shah Prity Shah Prity -
-
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608782
ટિપ્પણીઓ