ગોડા મસાલા, મહારાષ્ટ્ર સ્પે

Pinky Jain
Pinky Jain @cook_19815099

આ મસાલો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. આ મસાલો મહારાષ્ટ્રમાં પૌવા મા વાપરવામાં આવે છે ઉસળ માં પણ વાપરવામાં આવે છે બહુ વાનગીમાં મહારાષ્ટ્રમાં વાપરવામાં આવે.
#goldenapron2
Week 8

ગોડા મસાલા, મહારાષ્ટ્ર સ્પે

આ મસાલો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. આ મસાલો મહારાષ્ટ્રમાં પૌવા મા વાપરવામાં આવે છે ઉસળ માં પણ વાપરવામાં આવે છે બહુ વાનગીમાં મહારાષ્ટ્રમાં વાપરવામાં આવે.
#goldenapron2
Week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/3 કપઆખા ધાણા
  2. નાનો ટુકડો તજ
  3. 6નંગ લવિંગ
  4. 6કાશ્મીરી સૂકા લાલ મરચાં
  5. 3તેજ પત્તા
  6. 10કાળા મરી
  7. 1/2જાયફળ
  8. 3નાની ઈલાયચી
  9. 1મોટી ઇલાયચી
  10. 1ચક્રરી ફૂલ
  11. ,4 ચમચીસુખા નાળીયેરનો ભૂકો
  12. 2ચમચીતલ
  13. 1/3 ચમચીકાળુ જીરું
  14. 1/3 ચમચીસાદું જીરું
  15. 10કડી પત્તા
  16. 1જાવિત્રી
  17. 1/2 ચમચીહિંગ
  18. 1 ચમચીતલ
  19. 1, મગજતરી ના બી
  20. 2દગડ ફુલ
  21. 1/3 ચમચીહળદર
  22. 1/3 ચમચીમેથી
  23. 2 ચમચીતેલ
  24. 2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધાણા ઝીરો તજ લવિંગ તેજ પત્તા મોટી ઈલાયચી નાની ઈલાયચી,મેથી નેએકદમ ધીમા તાપે શેકી દો એક મિનિટ માટે. હવે અને ઠંડુ થવા દોત્યારબાદ સાધુ જીરૂ કડી પત્તા ઉમેરો એને પણ એક મિનિટ માટે સાંતળો. હવે તેને ઠંડુ થવા દો. હવે બીજી બધી સામગ્રી લઈને અને આ સામગ્રીને શેકેલી લઈને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લો પછી તમારે ચારણી થી ચાલવું હોય તો ચાડી શકો છો નહિતર આ મસાલામાં પણ વપરાય છે આ મસાલો બહુ જ ટેસ્ટી લાગે છે ઉસળ મિસળ અને મહારાષ્ટ્રની ઘણી બધી વાનગીઓમાં પ્રસિદ્ધ છે.

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

ટિપ્પણીઓ

Similar Recipes