રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 2 ગ્લાસ પાણી ચા, બદીયા ના ફૂલ,એલચી, તેજ પત્તુ નાખી ચા ઉકાળવી થોડી ઉકળે એટલે સોડા નાખી ઉકાળવી 1 ગ્લાસ પાણી રે એટલે ફરી 2 ગ્લાસ પાણી નાખવું અને ઉકાળવું 1ગ્લાસ રહે એટલે ફરીથી 2 ગ્લાસ પાણી નાખવું ફરી 1ગ્લાસ રહે એટલે નીચે ઉતારી ગાળી લેવું
- 2
Have એક બીજા પેનમાં દૂધ નાખી ખાંડ નાખી દૂધ ગરમ થાય એટલે એમાં ચા નાખવી પિન્ક કલર આવી જસે ચામાં બદામ પિસ્તા નાખી ચા આપવી પીવામાં બહુજ સરસ લાગે છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
શીર ચાય/પિંક ટી
#ટીકોફી#પોસ્ટ4ધરતી ના સ્વર્ગ થી ઓળખાતા કાશ્મીર ની આ ખાસ ચા છે. કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય, પહાડો, સરોવર, બગીચા તથા બર્ફીલી ઘાટી માટે જ નહીં પણ તેની ખાણી પિણી માટે પણ મશહૂર છે.શીર ચાય જે પિંક ટી અથવા નૂન ચાય તરીકે પણ ઓળખાય છે એ ત્યાંની પરંપરાગત ચા છે જે તેઓ દિવસ માં 2-3 વખત પીવે છે. તેનો સુંદર અને હલકો ગુલાબી કલર આ ચા ને મનમોહક બનાવે છે. Deepa Rupani -
-
-
-
-
-
કાશ્મીરી ચા (પીન્ક ટી)
#goldenapron2ફ્રેન્ડ્સ, કાશ્મીર તેની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતું છે. કાશ્મીર તેની અવનવી વાનગીઓ , લેઘર ,કેસર, બદામ વગેરે માટે જાણીતું છે. તેમજ ખુશ્બુદાર અને હેલ્ધી પિન્ક ટી અને સોડમ થી ભરપૂર કાશ્મીરી કાવો તેની ઓળખ સમાન છે. asharamparia -
-
-
-
-
-
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
-
કાશ્મીરી ગ્રીન ટી
#goldenapron ૨#week ૯જમ્મુ કાશ્મીર પ્રદેશમાં ઠંડી ખૂબ જ પડતી હોય છે આ ઠંડીથી બચવા માટે તેઓ ત્યાં ઠંડીને દૂર ભગાવવા માટે આવો ઉકાળો બનાવીને પિતા હોય છે જેથી ઠંડી ઉડી જાય અને શરીરમાં ગરમાવો રહે. Sanjay M Bhimani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11165487
ટિપ્પણીઓ