રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લિટર દુધ
  2. ૨ મુઠ્ઠી ચોખા
  3. ૬ થી ૭ ચમચી ખાંડ
  4. ૬-૭ બદામ
  5. ઈલાયચી
  6. કેસર
  7. જાયફળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ ને એક તપેલી માં લઈ ને ઉકળવા મુકો

  2. 2

    એક નાના બાઉલ માં ચોખા ધોઈ ને પલાળી દેવા

  3. 3

    દુધ ઉકળી ને અડધું થાય એટલે ચોખા નાખવા

  4. 4

    ચોખા ચઢી જાય એટલે ખાડ નાખવી

  5. 5

    ૪ થી૫ મિનીટ પછી બદામ,ઈલાયચી, જાયફળ ને કેસર નાખવું

  6. 6

    ઠંડુ

  7. 7

    ઠંડી થાય એટલે સવૅ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @cook_18464743
પર

ટિપ્પણીઓ

Similar Recipes