વેજ ચીઝ બર્ગર

#બર્થડે
ઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ.
વેજ ચીઝ બર્ગર
#બર્થડે
ઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો કરો તેમાં બધા શાક ભાજી ઝીણા સમારી ને નાખી લો.કટર માં ઝીણું કરી લો.ઉપર જણાવ્યા મુજબ બધા સુકાં મસાલા ઉમેરો.બ્રેડ ક્રમ્સ આમચુર પાવડર લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરો.હવે આમાં થી ટીક્કી બનાવી લો.
- 2
ડ્રાઈ બ્રેડ ક્રમ્સ માં રગદોળી તેલમાં શેકીને તૈયાર કરી લો.ચટણી અને મેયોનીસ મીક્સ કરો.
- 3
.સલાડ સમારીને તૈયાર કરી લો.બર્ગર બન રેડી રાખો.
- 4
હવે બન ને બે ભાગ માં કાંપી લો.બટર લગાવી શેકી લો.તેના પર ચટણી અને મેયોનીસ નું મિશ્રણ લગાડવું.તેના પર સલાડ રાખો પછી ટીક્કી મૂકો.ફરી સલાડ રાખો પીરી પીરી મસાલો છાંટો.ચીઝ ની સ્લાઈસ રાખી બીજા ભાગ થી બંધ કરી લો.
- 5
બાળકો ને ભાવે એવા વેજ ચીઝ બર્ગર તૈયાર છે.ટામેટા સોસ સાથે સર્વ કરો.સાથે બટેકા ની ચીપ્સ રાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
વેજ ચીઝ બર્ગર
#ઇબુક૧#૩૫ઘર માં પાર્ટી હોય કે બહાર ગયા હોઈએ આજ કાલ બર્ગર, દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ તો ખૂબ જ જરૂરી બની ગયા છે. બાળકો ને પણ બર્ગર ખૂબ જ ભાવે છે ચીઝી બર્ગર ખવાનિકોને મજા ના આવે . તો ચાલો આજે હું Mc Donald જેવા બર્ગર ઘરે બનાવવા ની રીત બતાવી છું. Chhaya Panchal -
વેજ માયો સેઝવાન બર્ગર 🍔
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ફાસ્ટ ફૂડ ના શોખીનોમાં બર્ગર હંમેશા મોસ્ટ ફેવરીટ હોય છે. નાના બાળકોથી લઇને મોટેરાઓને પણ બર્ગર ખૂબ જ ભાવે છે. આમ તો આપણે બર્ગર બહાર ખાતા જ હોઈએ છીએ પણ ઘરે બનાવવા નો ફાયદો એ છે કે ઘરે બનાવેલી વસ્તુઓ ચોખ્ખી અને ફ્રેશ હોય છે તેથી બહારના ટેસ્ટ જેવું જ બર્ગર ઘરે પણ બનાવી ને ફાસ્ટ ફૂડની મજા માણી શકાય છે. asharamparia -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar -
હોટડોગ(hotdog recipe in Gujarati)
#વિકમીલ૧હોટડોગ નાના છોકરા અને મોટા બધા ને જ ભાવે એવું છે.બ્રેડ સાથે સ્પાઇસી વેજીટેબલ ટિકકી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.અને સાથે થોડું ચીઝ હોય તો પછી પૂછવું જ શું..બરાબર ને???? Bhumika Parmar -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
આલુ ફ્રેંકી(aloo frenky recipe in Gujarati)
#આલુફ્રેંકી નાના છોકરા ને ખૂબજ ભાવે છે.અને સાથે થોડા વેજીટેબલ ઉમેરીને ટીક્કી બનાવી દઈએ તો વધારે હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
-
-
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
-
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
તવા વેજ બર્ગર
#તવાઅત્યારે ફાસ્ટફૂડ નો જમાનો છે એવું કહીશકાય.. નાના મોટા સૌને ફાસ્ટફૂડ ખાવું વધારે પસંદ છે... આજે મેં તવા કોન્ટેસ્ટ માટે તવા વેજ બર્ગર બનાવ્યું છે જેમા બર્ગર નો મસાલો પણ મે તવા પર જ બનાવીને તૈયાર કર્યો છે... Hiral Pandya Shukla -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)
Khyati Trivedi#EB#cookpadgujarati#streetfoodબાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડMc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર Khyati Trivedi -
-
-
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel
More Recipes
ટિપ્પણીઓ