ચોકો આઇસક્રીમ કેક

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

#માસ્ટરક્લાસ
#TeamTrees

ચોકો આઇસક્રીમ કેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માસ્ટરક્લાસ
#TeamTrees

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ વેનીલા આઇસક્રીમ
  2. ૨ ટેબલસ્પૂન અનાનસ
  3. ૨ ટેબલસ્પૂન કેળા
  4. ૨ ટેબલસ્પૂન સફરજન
  5. ૨ ટેબલસ્પૂન ડાૅક ચોકલેટ
  6. ૧ સપોન્જ કેક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વેનીલા આઇસક્રીમ મા બધા ફળો ઉમેરી લો.

  2. 2

    એક પેન મા ડાૅક ચોકલેટ ને ડબલ બોઇલર મા ઓગાડી દેવી.એકદમ મેલટ ન કરવી.

  3. 3

    એક મોલડ મા ચોકલેટ પાથરવી.

  4. 4

    તેના પર આઇસક્રીમ મુકી ફીઝ મા ૮ કલાક સેટ થવા દેવુ.

  5. 5

    પ્લેટ મા કાઢી કેક સાથે સૅવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes