સ્ટ્રોબેરી ચોકો ડીલાઈટ (strawberry choco delight Recipe in Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minit
3 લોકો
  1. 12સ્ટ્રોબેરી
  2. 1બાઉલ ચોકલેટ કેક ટૂકડા
  3. 2 ચમચીદરેલી ખાંડ
  4. વેનીલા આઇસક્રીમ
  5. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

10 minit
  1. 1

    સ્ટ્રોબેરી ને ધોઇ કટ કરી લેવી તેમ દરેલ ખાંડ મિક્સ કરી લેવી

  2. 2

    હવે 3 શૉટસ ગ્લાસ લો તેમા ફસ્ટ કેક નુ લેયર કરો તેના પર ચોકલેટ સીરપ લગાવો

  3. 3

    બીજુ લેયર સ્ટ્રોબેરી નુ કરો

  4. 4

    સ્ટ્રોબેરી ઉપર વેનીલા આઇસક્રીમ મુકો ઉપર ફરિ સ્ટ્રોબેરી ને ચોકલૅટ સોસ થી ગર્નિસ કરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes