રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને બીટ અને લસણ સમારી લો.પછી તેને મિક્સર ઝાર માં આદુ મરચાની પેસ્ટ ખાંડ જીરૂ નાખી ક્રશ કરી લો.
- 2
ક્રશ થઈ જાય એટલે તેને ગાળી લો.પછી એક તપેલીમાં ઘી લો ઘી ગરમ થઇ જાય એટલે તેમાં થોડું જીરૂ હિંગ અને સૂપ નાખો તેમાં મીઠું સંચળ અને મરી પાવડર નાખી હલાવી ઉકળવા દો ઉકળી જાય એટલે કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ
#ઇબુક૧ટોમેટો સૂપમા હુ ગાજર અને બીટ નો ઉપયોગ કરીને બનાવું છું, જે બને વસ્તુ હેલ્થ માટે જરૂરી છે.કોઈ વડીલ કે બાળક ઘરમાં બીટ,ગાજર ન ખાતું હોય તેને તમે સીઝન મા આ રીતે આપી શકો છો.દેશી ટામેટા શિયાળામાં જ આવે છે,તેથી સૂપમા શક્ય હોય ત્યાં સુધી તેનો જ ઉપયોગ કરવો. Bhagyashree Yash -
-
-
-
-
-
-
-
-
-
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
-
-
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
આદુ ટોમેટો સૂપ
#goldenapron3Week 6#ginger#tomatoઆદુનો રસ શરીર માટે ઘણો જ ફાયદાકારક છે, તે કફ ને દુર કરે છે, શરદી-સળેખમ ને મૂળમાંથી ઉખેડી નાખે છે, હદયના વિકારોને હણે છે . આદુનો રસ સોજા, પેશાબની તકલીફો, કમળો, હરસ, દમ, ખાંસી, જલંદર વગેરે રોગોમાં લાભકર્તા છે .આદુ ના રસ થી ભૂખ માં વધારો અને પાચન શક્તિ માં સુધારો થાય છે. અને..ટામેટાં પણ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, રક્તને શુદ્ધ કરનાર છે.ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તેમજ મેદ ઘટે છે.તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા,કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે છે.ટામેટાંમાં લોહતત્વની માત્રા પણ ઘણા જ પ્રમાણ માં રહેલી છે .તો તમે બધા પણ જરૂર થી બનાવજો આદુ ટામેટા નો હેલ્ધી સૂપ.... Upadhyay Kausha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11213594
ટિપ્પણીઓ