રાંધવાની સૂચનાઓ
- 1
લીલવાના દાણાને મરચા કટર મા ક્રશ કરો. પછી એક કઢાઈ મા તેલ ગરમ થાય એટલે રાઈ, આદુ-મરચા ની પેસ્ટ,હિગ તથા તલ નાખી સાતળો. પછી તેમા ક્રશ કરેલા દાણા મા હળદર તથા મીઠુ ઉમેરી ગૅસ પર ચડવા દો. તેના કલર મા ફેરફાર થશે જયારે ચડી જશે.
- 2
લીલવા ચડી જાય એટલે તેમા ગરમ મસાલો, ખાડ,લિલા ધાણા બારેક સમારેલા,લીબુ તથા બાકી નો બધો મસાલો ઉમેરો તથા કાજુ, દ્વાક્ષ તથા કોપરુ પણ ઉમેરો.. પછી ઠંડો પડવા દો.
- 3
એક વાસણ મા ધંઉ નો લોટ લો.તેમા મીઠુ, મરચુ,હળદર તથા તેલ નુ મોણ ઉમેરી નરમ લોટ બાધો. લોટ ના નાના લૂઆ કરી પૂરી જેટલા વણો. પછી તેમા લીલવાનુ સ્ટફીગ ભરો. અડધુ વાળો. અને તેને ધાર ડબાવી ને કાગરી પાડો.
- 4
એક વાસણ મા તેલ ગરમ થાય એટલે કચોરી તરો. તેને બંને બાજુ તરાવા દો.રેડી છે લીલવાની કચોરી તેને ધાણા ની ચટણી સાથે સવૅ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી (દાળ,શાક,રોટલી,શીરો,ભાત,દહી,છાશ,ભૂગરા,પાપડી,ગવાર કા
#goldenapron2#week-1#gujrati Kinjal Shah -
-
-
-
-
-
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
-
-
-
તુવેરના લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા માં ગરમા ગરમ લીલવા ની કચોરી ખાવા ની બહુજ મજા આવે.. Divya Peshrana -
-
શીરો(ધંઉ ના લોટ નો)
#એનિવૅસરીકૂક ફોર કૂક પેડ મા શીરો બનાવ્યુ છે. શીરો ઝડપથી બનતો અને હેલ્થી નાસ્તા છે. જમવામા પણ ચાલી જાય. એટલે તેને બ્રન્ય પણ કહેવાય. સ્વીટ હોય એટલે બધા નેજ ભાવે.# week4# સ્વીટૅસ Kinjal Shah -
-
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
ડ્રાય કચોરી
#RB8#cookpadindia#cookpadgujaratiડ્રાય કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે. કોઇપણ મીઠાઇ સાથે કે લીલી ચટણી સાથે મસ્ત લાગે છે તેમજ લાંબો સમય સુધી સારી રહે છે માટે કોઈ પણ સમયે ખાવાની મજા લઇ શકાય. Ranjan Kacha -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળા માં લીલવા ની કચોરી ખાસ દરેક ને ભાવતી વાનગી... #WLD Jayshree Soni -
કાળા તલ નું કચરીયું(Black til kachriyu recipe in Gujarati)
શિયાળા સ્પેશિયલ કાળા તલ નું કચરીયું#MW1 Neeta Gandhi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11258558
ટિપ્પણીઓ