રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી ફુલાવર,બટાકા અને વટાણા મીઠું નાખી હલાવી લ્યો ઢાંકી મીડિયમ તાપે સાત મિનિટ થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો
- 2
- 3
હવે તેમાં ટામેટાં મરચું,ધાણા જીરું નાખી હલાવી બે મિનિટ થવા દયો હવે તેમાં ખાંડ નાખી હલાવી એકાદ મિનિટ થવા દયો પછી ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફુલાવર, બટાકા, ટામેટાં, વટાણા નું શાક સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલાવર ટામેટાં વટાણા નું શાક (Flower Tomato Vatana Shak Recipe In Gujarati)
#MBR9#Week 9#cookpadindia Rekha Vora -
-
ફુલાવર વટાણા ટામેટાનું શાક (Cauliflower Vatana Tomato Shak Recipe In Gujarati)
#Cookpadindia Rekha Vora -
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
-
કોબી બટાકા ટામેટાં નું શાક (Cabbage Bataka Tomato Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook#Cookpadindia#cooloadindia Rekha Vora -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
-
-
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
-
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
-
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16693634
ટિપ્પણીઓ