રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળી અડદ ની દાળ ને 2 કલાક પલાળીને કુકરમાં મીઠું અને હળદર નાખીને બાફી લો.(ક્રશ નથી કરવાની) એટલે થોડી વધારે બફાવવા દેવી.
- 2
લસણ ને ઝીણું સમારી લો. લીલી ડુંગળી ને ધોઈ ને સમારી લો. ટામેટાં ના નાના ટુકડા કરી લો.
- 3
એક પેન માં ઘી અને તેલ ગરમ કરો. તેમા લવીંગ,મેથી દાણા,રાઇ,હિંગ નાખીને વઘાર કરો. તેમાં લસણ, લીલી ડુંગળી, ટામેટાં નાખીને સાંતળી લો.
- 4
ડુંગળી ટામેટાં મીક્સ થઇ જાય એટલે તેમાં હળદર, લાલ મરચું,મીઠું, ધાણા જીરું પાવડર, આંબોડીયા નાખી મીક્સ કરી જરૂરી પાણી ઉમેરી લો.
- 5
ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી લો. અને ઉકળવા મુકો.
- 6
દાળ બરાબર ઉકળી જાય એટલે એમાં ગરમ મસાલો નાંખીને ઢાંકી દો.અને ગેસ બંધ કરી દો
- 7
તૈયાર છે... મખની દાળ...ગરમ ગરમ દાળ ને ઉપર થોડું ઘી અને લીંબુ નો રસ અને કોથમીર નાખીને ખાવાથી ટેસ્ટી લાગશે.
- 8
#દાળ... મખની દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આમ તો દાલ મખની એ પંજાબી ડીશ છે પણ અમે જયારે બદરીનાથ કેદારનાથ ઞયેલ તયારે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની ટેસટ કરેલ જે ખૂબ જ સવાદિષટ હતી. પહાડી પદેશમાં વાતાવરણ ને અનુકૂળ થવા મોટેભાઞે પોટીનથી ભરપૂર એવા રાજમા, કાળા અડદ, અડદની દાળ તથા ભાત નો રોજીદી રસોઈમાં સમાવેશ થતો હોય છે. તો અાજે મે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની બનાવી છે. Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની
#રેસ્ટોરન્ટ દાળમખની આં જોઇએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે જે એક વાનગી કહી શકાય પ્રોટીન થી ભરપુર છે. બહાર કરતા ઘરે સારી અને સ્વાદિષ્ટ ,હેલ્ધી બને છે Varsha Karia I M Crazy About Cooking -
ઉડદ દાલ ની ડૂબકી કઢી
#goldenapron2#Week 3#post 1#madhya pradesh chattishgarhઆ વાનગી છત્તીસગઢ ની ખૂબ ફેમસ વાનગી છે આપણે જેમ ચણા ના લોટ માથી ડબકા કઢી બનાવીયે છીએ તેમ જ આ વાનગી બનાવવા મા આવે છે અને ખૂબ સરસ બની છે તે લોકો ભાત સાથે સર્વ કરે છે મે અહિ મસુર પુલાવ સાથે સર્વ કરી છે। R M Lohani -
-
-
-
-
-
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું. Sweetu's Food -
દાલ મખની
દાલ મખની એક પંજાબી રેસિપી છે. જે પ્રોટીન સભર વાનગી છે.બનાવામાં ખુબજ સહેલી છે. આને તમે રોટલી , નાન તેમજ પરોઠા સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
-
-
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ