રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ઘવ ના લોટ ને ૧ બાઉલ માં કાઢી, તેમાં હળદર,મિઠુ, તેલ નાખી લોટ બાંધી લો, લોટ ની રોટલી બનાવી લો, રોટલી ઠંડી થાય એટલે તેને વચ્ચે થી કાપી લો, એક વાટકી માં ૪ચમચી મેંદા નો લોટ નાખી પાણી નાખી ઘટ્ટ લીકવીડ બનાવી લો, કટીંગ કરેલ રોટલી ના કિનારી પર મેંદા નું બનાવેલ મિશ્રણને ચોપડી કોન બનાવી લો, બાફેલા બટાકા ડિશમાં કાઢો અને તેનો માવો બનાવી લેવો,એક કડાઈમાં ૨ચમચી તેલ ગરમ કરી જીરું, લીલી ડુંગળી ઝીણી સમારેલી, હળદર પાઉડર ધાણાજીરૂ, ગરમ મસાલો નાખી, બટાકા નો માવો નાખી મિક્સ કરી લો તેમાં ખાંડ,મિઠુ નાખી મિક્સ કરી લ
- 2
કોન ભરવા નો બટાકા નો માવો ઠંડો થાય એટલે રોટલી ના કોન માં ધીરે ધીરે ભરો, પછી મેંદા ના લીકવીટ માં કોન નો ઉપર નો ભાગ બોળી બધા કોન ભરીને તૈયાર કરી લો, કઢાઈમાં તેલ ગરમ કરો, બનાવેલ કોન ને ફા્ય કરી લો,બઘા કોન ફા્ય થય જાય એટલે કોન ના ઉપર ના ભાગ માં ટોમેટો સોસ લગાવી નાયલોન સેવ ભભરાવી સર્વ કરો ટેસ્ટી રોટલી ના કોન,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ