રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણા મા દૂધ લઇ ખાંડ કેસર અને મિલ્ક પાવડર મિક્સ કરી ઉકાળવા મૂકવું. દૂધ થોડું ઘટ્ટ થવા આવે એટલે દહીં અને ઘી ઉમેરવા. સતત હલાવતા રહેવું.
- 2
હવે દૂધ ફાટવા લાગે અને ઘી છુટ્ટુ પડે એટલે એલચી ના દાણા ઉમેરવા બરાબર હલાવી મિશ્રણ ને થાળી મા કાઢી બદામ પિસ્તા થી સજાવી ઠંડુ પાડવું. અને કાપી ને પરોસવું તૈયાર છે ઇન્સ્ટન્ટ કલાકંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ બ્રેડ રબડી (Instant Bread Rabdi Recipe In Gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધ માં થી બનતી લગભગ બધી જ વાનગીઓ પ્રિય છે એટલે અવાર નવાર કંઇક નવું બનાવવાનું મન થાય... લછેદાર રબડી પહેલી વાર રાજસ્થાન માં પીધી હતી જે બધા ને બહુજ ભાવી હતી. મેં એમાં મારું વેરિયેશન ઉમેરી એકદમ ફટાફટ બની જતી અને ટેસ્ટ માં બેસ્ટ એવી રબડી બનાવી જે હવે ઘર નાં બધા ની ફેવરિટ છે...તો તમે પણ ટ્રાય કરો આ રેસિપી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
-
ઈન્સ્ટન્ટ કલાકંદ
#પનીરકલાંકદ એ બંગાળી સ્વીટ ડીશ છે જેમાં કલાકંદ બનાવવા માટે પહેલા તાે દુઘ માંથી પનીર બનાવવું પડે અને બીજું દુઘ ને ગરમ કરી ને ખૂબ ઉકાળવું પડે. અને દુધ ને રબડી જેવું થાય ત્યાં સુધી ઉકાળવું પડે. જેમાં ઘણાે સમય લાગે છે. માટે મેં આજે દુધ ને ઉકાળવા ને બદલે ઈન્સટ્ન્ટ કલાકંદ બની જાય એ માટે મેં મિલક પાવડર નાે ઉપયોગ કરી ને કલાકંદ બનાવા છે.... Binita Prashant Ahya -
સીતાફળ બાસુંદી
#દિવાળીસીઝન માં મળતા સીતાફળ જોઈ ને કોનું મન ના લલચાય? આજે હું સીતાફળ ની બાસુંદી લઈને આવી છું. દિવાળી માં પરિવાર સાથે બેસી ખાવા ની ખુબ મજા આવશે. ખુબ સરસ રેસિપિ છે મેં બનાવી તમે ક્યારે બનાવો છો? Daxita Shah -
-
-
પંચામૃત લસ્સી
#મિલ્કી#goldenapron3#Week10પંચામૃત આમ તો પૂજા માં ભોગ માં લેવાય છે પણ સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આરોગ્ય ની રીતે પણ ખૂબ મહત્વ છે એટલે મે આજે એમાંથી લસ્સી બનાવવા નો પ્રયત્ન કર્યો છે Dipal Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202786
ટિપ્પણીઓ