લસુની અડદ ની દાળ

Parul Patel
Parul Patel @Parul_25

લસુની અડદ ની દાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2 કપઅડદ ની દાળ
  2. 1/2 કપમોગર દાળ
  3. 2 ચમચીલસણ-મરચાં ની પેસ્ટ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. 2 ચમચીલીલું લસણ (સમારેલું)
  9. 2 ચમચીતેલ
  10. 2 ચમચીઘી
  11. 1 ચમચીજીરૂ
  12. 1ડાળી મીઠો લીમડૉ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    અડદ અને મોગર દાળ ધોઈ સાફ કરી 2 કલાક પલાળી રાખો. હવે એક તપેલી માં દાળ માં મીઠું નાખી ને બાફી લો.

  2. 2

    તપેલી માં ઘી અને તેલ નો વઘાર મૂકો. તેમાં જીરુ, લીમડૉ અને હિંગ નાખો પછી તેમાં લસણ - મરચાં ની પેસ્ટ ને સાંતળી લૉ. આદુ ની પેસ્ટ એડ કરો. હવે બંનૅ દાળ ને એડ કરો. બધું બરાબર મિક્સ કરીને 10 મિનિટ ઉકળવા દો.

  3. 3

    તો રેડી છે લસુની અડદ ની દાળ. તેને બાજરી નાં રોટલા સાથે સર્વ કરો. લીલા લસણ થી ગાર્નિસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes