રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ દાળ ને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ એક કુકરમાં દાળ અને બે વાટકી પાણી લો હવે એમાં ચપટી હળદર, ચપટી જીરૂ, મીઠું અને એક ચમચી ઘી નાખી કુકરમાં 4 સિટી વગાડી લ્યો. હવે 5 મિનિટ પછી કૂકર ખોલો દાળ સરસ બફાય ગય હસે.
- 2
હવે એક કઢાઈમાં 2 ચમચી ઘી લઈ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં એમાં જીરૂ, રાઈ, હિંગ અને લીમડા નો વઘાર કરો. હવે એમાં સમારેલા લસણ ઉમેરો હલાવી લઈ એમાં લસણ ની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ ઉમેરી 1 મિનિટ સુધી સાતડો ગેસ ધીમો રાખવો.હવે બાકીના મસાલા અને લીલું લસણ ઉમેરીને મિક્સ કરી એમાં દાળ ઉમેરી દો.
- 3
હવે હલાવી લઈ થોડું પાણી નાખી થવા દો. પછી એમાં લીલાં ધાણા ઉમેરી મિક્સ કરી લ્યો. હવે સર્વ કરો. ખૂબ ટેસ્ટી લાગે છે સાથે ખૂબ હેલ્ધી રેશીપી છે.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
-
-
-
અડદ પાલક ની લસુની દાલ(Urad Spinach Garlic Dal Recipe In Gujarati
#EB#week10#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10અડદ દાળ પ્રોટીનનો સૌથી ધનિક સ્ત્રોત છે અને તેમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ છે. વિટામિન બીથી ભરેલું, તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ સારું છે ,કારણ કે તેમાં ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ટ્રેસ તત્વોની હાજરી અંગના કાર્યો માટે સારી બનાવે છે. 70 અને ડાયેટરી ફાઇબરથી વધુની સાથે, તે પાચનમાં પણ મદદ કરે છે. Ashlesha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265525
ટિપ્પણીઓ (12)