રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં અડદ ની દાળ, મીઠું, હળદર અને તેલ નાખી 5 સીટી થવા દો. કૂકરમાં તેલ મુકવા થી દાળ ઉભરશે નહીં
- 2
દાળ બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરી લઈ એ. ડુંગળીના કટકા કરી લેવા, આદુના ટુકડા, લસણ અને ટામેટાં ના ટુકડાકરી હેન્ડ બ્લેન્ડર વડે પીસી લેવી.
- 3
5 ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરવો. રાઈ ફૂટી જાય એટલે હિંગ નાખી ગ્રેવી નો વઘાર કરવો. તેમાં લીમડો નાખી થોડીવાર ચડવા દો. પછી તેમાં હળદર, મીઠું, ખાંડ,લાલમરચુ પાઉડર ઉમેરી થોડીવાર ચડવા દો.
- 4
તેમાં અડદ ની બાફેલી દાળ ઉમેરી તેને હલાવો.
- 5
ગેસ બંધ કરી દાળ માં લીલા ધાણા અને લીંબુ નો રસ ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#goldenapron 3#week4# ઇ બુક ૧#૪૩ગોલ્ડન અપ્રોન ના 4th વીક માં આપેલ ઓપ્શન મા થી મે ઘી અને ગાર્લિક્ નો ઉપયોગ કર્યો છે. Chhaya Panchal -
-
વાડી ની અડદ ની દાળ
#માસ્ટરક્લાસ#પોસ્ટ3#onerecipeonetreeસૌરાષ્ટ્ર મા વાડી વિસ્તાર મા મુખ્યત્વે અડદ ની દાળ અને બાજરા ના રોટલા જમવા મા બનાવવા મા આવે છે. આ આહાર મુખ્ય આહાર માનવા મા આવે છે. આ આહાર પૌષ્ટિક પણ એટલો જ હોય છે અને તાકાત પણ આપે છે. Khyati Dhaval Chauhan -
-
-
કાળી અડદ અને ચણા ની દાળ
#દાળકઢીહેલ્લો.. ફ્રેંડસ.આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી.. Krishna Kholiya -
દૂધી-ચણા ની દાળ
#કૂકર#india કૂકર, આ એક એવું સાધન છે જેના વિના રસોડું અધૂરું છે. કૂકર થી રસોઈ ઝડપી તો બને જ સાથે સાથે પૌષ્ટિક પણ બને જ. આ એક બહુ જ જાણીતું અને દરેક ના ઘર માં બનતું શાક છે. સવાર ના ભોજન કે રાત ના ભોજન ,બંને માં ચાલતું આ શાક સ્વાદ સભર અને પૌષ્ટિક છે. Deepa Rupani -
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
-
-
-
ગોલ્ડન ટેમ્પલ ની પંજાબી દાળ
પંજાબીઓ નું મહત્વનું ધાર્મિક સ્થળ એટલે ગોલ્ડન ટેમ્પલ. તમારા માંથી ઘણા લોકો ગયા પણ હશે અને જે નથી ગયા તેઓ જરૂર જજો. આજે હું એજ ગોલ્ડન ટેમ્પલ ગુરુદ્વારા ના લંગર માં મળતી પંજાબી દાળ તમારી સમક્ષ લાવી છું. #પંજાબી Kirat Randhawa -
અડદ દાળ ઉપમા વિથ ચટણી (Upma recipe in Gujarati)
#સ્નેક્સઉપમા આમાં તો સાઉથ ની રેસિપી છે. પણ હવે ઓછા તેલ માં બનતી હોવાથી બધાના ઘર માં બને છે. સવાર ના નાસ્તા માટે best option છેઆમ તો અડદ દાળ ઓછા પ્રમાણ માં ખવાતી હોય છે એટલે મેં એમાં વધુ અડદ દાળ નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવી છે. Daxita Shah -
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
-
કેરી પાલક દાળ
#શાકઆ એક હૈદરાબાદ ની ખાસ વાનગી છે. જેમાં કાચી કેરી ને લીધે સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 અહીં મેં અડદની દાળ ઓથેન્ટિક રીતે બનાવેલ છે જેમાં મેં તેલનો ઉપયોગ નથી કર્યો અને રેગ્યુલર મસાલા સાથે ટેસ્ટી અડદની દાળ ઝડપથી તૈયાર થઈ જાય છે sonal hitesh panchal -
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
કાંદા- બટેટાં ની સૂકી ભાજી (Onion potato sukhi bhaji recipe in Gujarati)
#contest#1-8june#alooલગભગ બધા નાં ઘરમાં કાંદા અને બટેટાં હોયજ છે. આપડા ને ઘણી વાર શું શાક બનાવું એવો પ્રશ્ન ઊભો થાય. ઘણી વાર શાક લેવા જવાનો પણ કંટાળો આવે. ત્યારે આ શાક લગભગ ઘણા લોકો બનાવતા હોઈ છે. તો ચાલો આપડે બનાવીએ કાંદા બટેટાં ની સૂકી ભાજી Bhavana Ramparia -
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10110860
ટિપ્પણીઓ