રાંધવાની સૂચનાઓ
- 1
મોગર દાળ ને ધોઈ સાફ કરીને પાણી માં 2 કલાક પલાળી રાખો.હવે એક તપેલી માં દાળ માં મીઠું નાખી ને બાફી લો.
- 2
તપેલી માં ઘી નો વઘાર મૂકો.તેમાં જીરુ,લીમડૉ અને હિંગ નાખો પછી તેમાં લસણ - મરચાં ની પેસ્ટ અને ડુંગરી ને સાંતળી લૉ. આદુ ની પેસ્ટ એડ કરો. હવે દાળ ને એડ કરો. બધું બરાબર મિક્સ કરીને 10 મિનિટ ઉકળવા દો.
- 3
તો રેડી છે મોગર દાળ તેને ભાત સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#RC1પીળી રેસિપીWeek-1મગમોગર ઢીલી દાળ ushma prakash mevada -
-
-
-
-
-
મગની મોગર દાળ ના વડા
#MRCફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ . asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11197624
ટિપ્પણીઓ