ગ્રીલ ચીઝ સેન્ડવીચ #માસ્ટરક્લાસ

Paresh Parekh @cook_19411250
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક કટર લો તેમાં સમારેલી ડૂગણી સમારેલા મરચા ને ચીઝ ને કટર મા ચૉપ કરી લો હવે તેને ઍક બાઉલ મા લય તેમાં મસાલા નાખો નીમક ચીલી ફ્લેક્સ ઓરેગાનો તીખા પાવડર નાખી પુરણ કરો
- 2
હંવે બ્રેડ ની સ્લાયજ લો ને ઍક પેર બટર ને બીજી સ્લાયજ પર લિલી ચટણી લગાવો ત્યાર બાદ એની ઉપેર પૂરણ લગાડી તેને શેકી લ્યો
- 3
લો તેયાર છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
-
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
પેરી પેરી ગ્રીલ સેન્ડવીચ
#ટીટાઈમચાલો મિત્રો આજે ચાની સાથે આપણે માણીએ રીપેરીગ ગ્રીલ સેન્ડવીચ Khushi Trivedi -
-
-
-
-
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
-
કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા
#ઇબુક૧#૧૯# કેપ્સીકમ ટમેટો ચીઝ પિત્ઝા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે હેલ્ધી ફાસ્ટ ફૂડ છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ચીઝ ચીલી ગ્રીલ સેન્ડવીચ (Cheese Chili Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia Rekha Vora -
-
-
ચીઝ ટોમેટો સેન્ડવીચ (Cheese Tomato Sandwich Recipe In Gujarati)
#GA4#ga4#Week3#sandwich#સેન્ડવીચ Jagruti Chotalia -
-
-
*ચીઝ રોલ સેન્ડવીચ*
#નોન ઇન્ડિયનરોલ સેન્ડવીચ સ્ટૃીટ ફુડ છે.બૃેડમાં સ્ટફિંગ,ચીઝ,મેયો,ટમેટોકેચપ વડે બનાવાય છે. Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11203132
ટિપ્પણીઓ