શ્રીલંકન યેલો વેજીટેબલ રાઈસ

Manisha Patel
Manisha Patel @cook_19119874

શ્રીલંકન યેલો વેજીટેબલ રાઈસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ બાસમતી રાઈસ
  2. ૨ ચમચી લીલા વટાણા
  3. ૨ ચમચી બટેટા ની કટકી
  4. ૨ ચમચી ગાજરના કટકા
  5. ૨ ચમચી કોબીજ ઝીણું સમારેલું
  6. ૧/૨ ટામેટાંના કટકા
  7. ૧ લીલુ મરચું
  8. તજ લવિંગ બાદીયા
  9. ૧ લાલ સૂકું મરચું
  10. થોડી કોથમીર
  11. ૪-૫પાંદડા ફુદીનો
  12. ૧/૨ લીંબુ
  13. ૧ નાની ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા બે થી ત્રણ વખત પાણીથી ધોઈ 10 થી 15 મિનિટ પલળવા

  2. 2

    નોન સ્ટીક પેન માં ૧ ૧/૨ ટી.બી.એસ.પી. તેલ મૂકી.

  3. 3

    જીરુ તજ લવિંગ બાદિયા મરચા ડુંગળી બટેટા વટાણા કોબીજ ગાજર મીઠું હળદર નાખી થોડી વાર સાતળો

  4. 4

    હવે એક કપ પાણી ઉમેરી થોડીવાર ઉકળવા દો

  5. 5

    પછી તેમાં ભાત એડ કરી સ્વાદ અનુસાર લીંબુ મીઠું અને ખાંડ તેમજ બે કપ પાણી નાખી ઢાંકી દો

  6. 6

    પાંચથી સાત મિનિટ મીડીયમ ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ ધીમા ગેસ ઉપર ચડવા દો ત્યારબાદ ઢાકણ ખોલી ચેક કરી લો

  7. 7

    જો બરાબર ચઢી ગયા હોય તો કોથમીર થી ગાર્નિશિંગ કરી ગરમ ગરમ દહી અને સલાડ સાથે પીરસો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Patel
Manisha Patel @cook_19119874
પર

ટિપ્પણીઓ

Similar Recipes