આથેલા આમળા

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 વ્યક્તિ
  1. 500 ગ્રામઆમળા
  2. 1 ચમચીહળદર
  3. 2 ચમચીમીઠું
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઓર્ગનીક આમળા લેવા. આમળા ને ધોઈ સાફ કરીને કપડાં થી લુછી લો. પછી આમળા ને ચપ્પુ થી વચ્ચે કાપા કરવા.

  2. 2

    એક જાર માં હળદર અને મીઠું મિક્સ કરો અને તેમાં આમળા એડ કરો પછી તેમાં 2 ગ્લાસ પાણી એડ કરો. આમળા ડૂબે એટલું પાણી રાખવું.

  3. 3

    તો રેડી છે આથેલા આમળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes