રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી રાઈસ ને પહેલા ધોઈને એક તપેલીમાં બાફવા મૂકો,રાઈસ બફાઈ જાય પછી ચાળણીમાં કાઢી લો.
- 2
પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ,મીઠા લીમડાના પાન,તજ-લવિગ,એલચો, તમાલપત્ર, ને સાંતળો, પછી તેમાં ડુંગળી,ગાજર, બીન્સ, લીલા વટાણા, બટાકા, ઉમેરો અને થોડું પાણી નાખી અને શાક ને ચડવા દો, રોજિંદા મસાલા મીઠું, હળદર, કાશ્મીરી મરચું પાઉડર ઉમેરો અને બાસમતી બાફેલા રાઈસ ઉમેરો અને મસાલા મીક્સ કરો.
- 3
પછી તેમાં સાઉથ ઇન્ડિયન રાઈસ હોવાથી સાઉથ ઈન્ડીયન સંભાર મસાલો ૨-૩ ચમચી ઉમેરો અને પુલાવ માં મીકસ કરો, પછી સવિૅગ ડીશ માં લો અને ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નિશ કરો.
- 4
દહીં/રાઇતું સાથે સર્વ કરો.
- 5
- 6
દહીં/રાઇતું સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
-
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
-
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઈન્ડીયા ની ઘણી બધી રેસિપિ આ પ્લેટર માં ઉમેરી છે. કોબીચ મગ ની દાળ , પાલક પોરિયાલ , વેન પોંગલ(ખારા) , પરૂપુ વડાઈ(મસાલા વડા) , સ્ટીમ રાઇઝ બોલ ,ચોખા ના લોટ ની ચેગોડીલું , થેંગઈ સદમ( કોકોનટ રાઇઝ) , ઉત્તપા , ઈડલી અને ઢોસા , સંભાર અને નારિયેળ ની ચટણી. Ruchee Shah -
-
સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ
#સાઉથ બાર્બેક્યુ અને એ પણ આપણા ઈન્ડિયન ટેસ્ટ માં મલે તો જલસો પડી જાય તો ચાલો આજે આપણે સાઉથ ઇન્ડિયન બાર્બેક્યુ બનાવી. Bansi Kotecha -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં મળતા શાકભાજીના ઉપયોગ થી બનાવી શકાય. લેફ્ટ ઓવર રાઈસનો ઉપયોગ કરી ઝટપટ બની જાય તેવી રેસીપી. મેં બહુ સ્પાઈસી નથી બનાવ્યા જેથી બધા ખાઈ શકે પરંતુ તમે તેમાં ગ્રીન અને રેડ ચીલી સોસ નાંખી વધુ સ્પાઈસી કરી શકો છો. Dr. Pushpa Dixit -
ટોમેટો રાઈસ
ટોમેટો રાઈસ સ્વાદ માં ચટપટું અને ટીફીન માટે બેસ્ટ છે.. જે સ્કૂલના કે ઓફીસ ના ટીફીન માટે બનાવી શકાય.... તમે એમા વટાણા, ગાજર, ગોબી, કોબીજ અને ફણસી જેવા શાકભાજી લઈ શકો છો...#ઇબુક#day15 Sachi Sanket Naik -
-
-
-
-
-
મોનેકો મસાલા ઉપમા બાઇટ્સ
મોનકો બિસ્કીટ પર અલગ અલગ ટૉપિંગ્સ કરતા હોઈએ છે. ઉપમા સાથે નું કોમ્બિનેશન સ્વાદિષ્ટ લાગે છે અહીંયા હું મસાલા ઉપમા પણ બનવાની રીત બતાવિશ. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317550
ટિપ્પણીઓ