રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લો તેમાં હીંગ, મીઠું, તીખા ની ભૂકી, ઘી, લીલું લસણ સમારેલું નાખી હલાવવું. પાણી નાખી લોટ બાંધી ને લોટ મસળવો.
- 2
પાટલા પર રોટલો થાબડી ગેસ પર ગરમ કરવા મુકેલ તાવડી પર નાખી બને તરફ ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
- 3
ગરમ રોટલા મા ઘી લગાવી તુરીયા ના લસણ વારા શાક સાથે પીરસો ખૂબ સરસ ટેસ્ટી લાગે છે.
- 4
તૈયાર છે યમ્મી સ્વાદિષ્ટ બાજરા મકાઈ જુવાર નો લસણીયો રોટલો. ઘી, હીંગ, તીખા ની ભૂકી નાખવા થી ટેસ્ટ મા સરસ લાગે છે.
- 5
તૈયાર છે યમ્મી સ્વાદિષ્ટ બાજરા મકાઈ જુવાર નો લસણીયો રોટલો. હીંગ તીખા ની ભૂકી તથા ઘી નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)
#GA4#week16#jowarશિયાળામાં રોટલો ખાવા ની મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની મજા આવે છે Dipti Patel -
-
-
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
-
-
-
-
-
જુવાર નો રોટલો (Jowar Rotlo Recipe In Gujarati)
#LSR#શિયાળા સ્પેશિયલ લગ્ન નાં જમણ વાર માં કાઠિયાવાડી ડીશ માં આ રોટલા પીરસવામાં આવે છે.જોકે શિયાળા માં આ રોટલા ખાવા ની મજા જ જુદી છે.જુવાર નાં રોટલા ખુબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11240372
ટિપ્પણીઓ