લીચી જ્યૂસ

Usha Bhatt @cook_17479854
#એનિવર્સરી
આ લીચી એવું ફળ છે તે લગભગ બધ્ધા ને ભાવતું જ હશે તેનો ટેસ્ટ પણ સરસ હોય છે તે ગરમીમાં તેનો સરબત ખૂબ જ થન્ડક આપે છે તો આજે લીચી નો સરબત બનાવું ચુ
લીચી જ્યૂસ
#એનિવર્સરી
આ લીચી એવું ફળ છે તે લગભગ બધ્ધા ને ભાવતું જ હશે તેનો ટેસ્ટ પણ સરસ હોય છે તે ગરમીમાં તેનો સરબત ખૂબ જ થન્ડક આપે છે તો આજે લીચી નો સરબત બનાવું ચુ
રાંધવાની સૂચનાઓ
- 1
લીચીનો સ્ક્વોઝ બે મોટા ચમચા લેવો તેને એક મોટા ગ્લાસમાં કે વાસણમાં લઈને તેમાં એક ગ્લાસ પાણી નાખીને બ્લેન્ડર ફેરવવું
- 2
ત્યારબાદ બરફ ને ફ્રીઝ માંથી કાઢીને તેમાં નાખી ફરી બ્લેન્ડર ફેરવવું ને સર્વિંગ ગ્લાસમાં ઉપર ગ્લાસની બોડર દળેલી ખાંડથી ગાર્નિશ કરીને તેમાં આ સરબત સર્વ કરવો
- 3
તો રેડી છે લિચી નું સરબત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીચી નું સરબત
આ સરબત ખૂબ જ ટેસ્ટી લાગેછે ને સાથે બોડીને પણ થન્ડક આપેછે તે ગરમી મા શરીર માટે ખૂબ સારું છે તેનાથી ગરમીથી રાહત મળેછે ને તેનો સ્વાદ પણ અલગ છે તો આજે મેં લિચિનું સરબત બનાવ્યું છે Usha Bhatt -
લીચી સોડા પોપ્સ (Litchi Soda Pops Recipe In Gujarati)
#RC2#white#week2#CookpadIndia#COOKPADGUJRATI લિચી એક વિશિષ્ટ સ્વાદ ધરાવતું એકદમ જ્યુસી ફળ છે.અને તે થોડા સમય માટે જ મળતું હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ તે ગરમીમાં શરીરને ઠંડક આપે છે. Shweta Shah -
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
-
ઘઉં ના લોટની ભાખરી
#goldenapron3#week 8ભાખરી આમ તો દરેક ઘરમાં બનતી જ હોયછે સાંજે જમવા માં શાક ને ભાખરી ને સવારમાં હેલ્દી નાસ્તો ઘણાના ઘરમાં ભાખરી બનતી જ હોયછે તે પણ ચા સાથે લેવાય છે કહેવાય છેને કે સવારનો નાસ્તો હેલ્થ માટે સારો કહેવાય છે તો ભાખરી ને પણ નાસ્તામાં ખાઈ શકાય છે બીજા નાસ્તા બહારના લેવા કરતા ઘરની ભાખરી સારી તે સવારે લેવાથી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી ને હેલ્થ માટે પણ સારી ઘરનું કઈ પણ લઈએ પણ તે ચોખ્ખું ને સ્વચ્છ પણ ખરું ને ગરમ પણ મલેછે પછી બપોરના ભલે ને હળવું જમીએ તેનાથી કઈ નુકસાન નથી થતું બસ જે કઈ મન ખાવાનું થાય તે ઘરનું જ ખવાનું આગ્રહ રાખવો જોઇએ તે પણ તાજું ચોખ્ખું આપણને મળી રહે હા ક્યારે ક અલગ નાસ્તો હોય પણ બને ત્યાં સુધી ગરમ ને તાજો ને ઘરનું જ લેવાની કોશિશ કરવી જોઈએ તો આજે મેં સવારના નાસ્તા માટે ભાખરી બનાવી છે તે ની રીત જોઈ લઈએ Usha Bhatt -
સફેદ કોળાનો જ્યૂસ (Ash Gourd juice recipe in Gujarati)
#GA4#Week11#Pumpkin#post ૨#cookpadindia#cookpadgujarati દોસ્તો , ઘણી બધી જાતના pumpkin મળતા હોય છે યલ્લો ઓરેન્જ અને વ્હાઈટ અને બીજા પણ ઘણા મળતા હશે. જેમાંથી શાક, સૂપઅને સ્વીટ પણ બનતી હોય છે.ઉત્તર પ્રદેશમાં સફેદ કોળામાંથી બનતી સ્વીટ ,જે પેઠાં ના નામથી ખૂબ જ પ્રચલિત છેદોસ્તો આ સફેદ કોળાને ઇંગલિશ માં Ash gourd કહેવામાં આવે છે જેના ખૂબ જ હેલ્થ બેનીફીટ્સ છે તે weightloss ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ અને BP અને બીજા ઘણા રોગો આ સફેદ કોળાનો જ્યુસ પીવાથી કંટ્રોલ થતો હોય છે. રોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ જ્યૂસ એક મહિના સુધી પીવો પછી તમારો રિપોર્ટ ફરીથી કઢાવો તો તમને ખ્યાલ આવશે.દોસ્તો સવારે ખાલી પેટે આ સફેદ કોળાનો જ્યુસ એક ગ્લાસ પીવું જોઇએ અને ત્યારબાદએક કલાક સુધી કંઈ ખાવું પીવું નહીં. આ જ્યૂસ માં ખાંડ મીઠું કઈ જ નાખવાનો નથી જો તમારે નાખવું હોય તો આદુનો ટુકડો નાખી શકાય .આ જ્યૂસ નો ટેસ્ટ blend હોય છે SHah NIpa -
તરબૂચ જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ એક એવું ફળ જેમાં પાણી નો ભાગ ખૂબ હોય છે.ઉનાળા ની ઋતુ માં આપણા શરીર ને પાણી ની ખૂબ જરૂર હોય છે તો સાદું પાણી પીવા ને બદલે ગરમી માં ઠંડક આપે એવા તરબૂચ જ્યૂસ ની મજા લઈ. Nikita Mankad Rindani -
-
ફ્રેશ ઓરેન્જ ડ્રિંક (Fresh Orange Drink Recipe In Gujarati)
કુદરતે ઉનાળામાં પણ આવા સરસ મજાના રસદાર ખાટા ફળો આપ્યા છે તો તેનો ઉપયોગ કરીને આપણે હેલ્ધી રહી ગરમીમાં પણ ઠંડા રહીએ Sonal Karia -
#સમર રેશીપી આમપન્ના
આમપન્ના પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે આમપન્ના ગરમીમાં ખૂબ જ રાહત આપેછે તે પીવાથી ગરમી ની લુ નથી લાગતી ને વટામીન સી ભરપૂર હોવાથી ઇમ્યુનિટી પણ વધે છે તો તે અત્યારે કોરોના વાઈરસ ને હિસાબે મારા પોતાના વિચાર મુજબ કેરીની સીઝનમાં જ્યા સુધી કાચી કેરી મળે ત્યાં સુધી રોજ બનાવી ને આ ડ્રિન્ક લેવું જોઈએ આમ તો ઘણું ફ્રુટ એવું છે જેમાં વટામીન સી મળી રહેછે પણ કેરી એવુ ફ્રુટ છે જે સીઝનમાં એક જ વાર ને થોડા દિવસો મળે છે તો હું એવું માનું છું કે જે ને આમપન્ના ભાવે તે ને જેને આં ખાટી વસ્તુ મા વાંધો ના હોય તે ને રોજ બનાવી ને પીવું જોઈએ આજે મેં કાચી કેરી નું આમપન્ના બનાવ્યું છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
લીચી મીન્ટ મોઇતો
ગરમી મા આ ડ્રિંક પીવાની મજા આવશે. લીચી અને મિન્ટ નો મિક્સ ટેસ્ટ એકદમ રીફ્રેશીંગ લાગે છે. Disha Prashant Chavda -
બિલ્લા નું શરબત (Billa nu Sharabat recipe in Gujarati)
બીલીપત્રના ઝાડમાં ઉગતું આ ફળ બિલુ ઉનાળા ની ગરમી સામે શરીર ને રક્ષણ આપે...બહુ ઓછી વસ્તુ થી બને Sonal Karia -
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
-
સૂકા ચોરા બટેટાનું શાક
સૂકા ચોરા પણ એક કઠોડછે તેનું શાક ખૂબ જ ટેસ્ટી થાયછે તે શાક કોઈ પ્રસન્ગ માં જમણવારમાં પણ હોયછે તે પણ ગુજરાતી ઘરોમાં થાઈ છે તેની રીત દરેક ઘરની અલગ હોયછે પણ આ શાક ઘણા લોકો બનાવતા હોયછે સૂકા ચોરાની પણ ઘણી જાતના મળેછે જેમકે લાલ મોટા ચોર સફેદ જીણી ચોરી મીડીયમ નાની સાઈઝના ચોરા આરીતે તેમાં પણ ઘણી જાત હોય છે તો આજે હું સૂકા ચોરનું શાક લાવીછું Usha Bhatt -
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
રોઝ લીચી મોકટેલ
#ઇબુક#Day6#આ મોકટેલમાં લીચી ક્રશનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
મિક્સ વેજીટેબલ પિકલ્સ
આજે મેં વેજીટેબલસ પિકલ્સ બનાવ્યું છે તે હું જ્યારે હરિદ્વાર ગઇ હતી ત્યારે ત્યાં હોટલમાં આ પિકલ્સ હતું તે એટલું સરસ હતું કે તે મને બનાવાનું મન થઇ ગયું ત્યાં બજારમાં પણ એક દુકાનમાં આ પિકલ્સ જોયું ને તે ને મેં ખરીદ્યું પણ તેને ધ્યાન થઈ જોયું પણ ને ખાધું પણ તેમાં ક્લોનજી શાજીરું પણ નાખેછે મને કે મારા ઘરમાં કોઈને પણ ક્લોનજી પસન્દ નથી તે ને ડુંગળી ના બી કહેવાય છે એટલે હું નથી નાખતી આ અથાણું સાંજના ડિનર મા ખાસતો વુજરાતી ઘરોમાં પરાઠા થેપલા ખીચડી ભાખરી બનતા હોય તો ઘણી વખત ઘરમાં શાક ના બને તો આ અથાણું શાકની કમી પુરી કરે છે બીજું કે ઘણા નાના મોટા શાક ના પણ ભાવતા હોય તો આ અથાણું બધાને ભાવશે તો અહીં બનાવ્યું છે વેજિટેબલ્સ પિકલ્સ Usha Bhatt -
લીચી જ્યુસ (Lychee Juice Recipe In Gujarati)
#weekendchef#immunity#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
પાલક પાત્રા બિને સેન્ડવીચ ઢોકળા
અત્યારે કોરોના વાઇરસ ને હિસાબે લોકડાઉન ચાલી રહ્યું છે તો ઘરમાં શાક ને બીજી પણ ઘણી વસ્તુ સ્ટોર કરી જ હોય પણ લીલા શાક મા ખાસ તો ભાજી કોઈ પણ હોય તે ફ્રેશ હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ આમ તો જીવન જરૂરિયાત ની બધી જ વસ્તુ મળે છે એટલે હું શાક એક વિક ચાલે તેટલું જ રાખું છું તો આજે ફ્રેશ પાલક હતી તો તેનો ઉપયોગ કર્યો છે ને ઘરમાં દાળ ચોખા તો હોય જ તો વિચાર્યું કંઈક નવું ને અલગ બનાવું તો મને પાલક પાત્રા નો વિચાર આવ્યો ને બનાવી નાખ્યા તો તેની રીત પણ આજે જાણી લ્યો Usha Bhatt -
-
લીચી જીંજર કૂલર (Lychee Ginger Cooler Recipe In Gujarati)
#Cookpadindia લીચી એ ઉનાળા માં થોડા ટાઈમ માટે મળતું ફ્રુટ છે.આ ફ્રુટ થઈ ઠંડક મળે છે .મને ખુબ જ ભાવે છે અને હું તેમાં થી અલગ અલગ રેસીપી બનાવતી હોઉં છું. Alpa Pandya -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
લેમન મિન્ટ એપીટાઈઝર
#goldenapron3#week5#એનિવર્સરીઆપણે જ્યારે હોટલ માં જમવા જાઈ ત્યારે ત્યાં આપણને આ એપીટાઈઝર વેલકમ ડ્રીંક માં આપે છે જેનાથી આપણને સરસ ભૂખ લાગે છે.અને ગરમી માં પણ ઠંડક આપે છે. Suhani Gatha -
બોર નો મુરરબો
મુરબો એક આથાણા મા નું એક છે તે પણ કેરીના અથાણા બનેછે કાચી કેરીના અથાણા માં મુરબો પણ બનેછે તે પણ દરેક ઘરમાં થતા જ હોય છે તો મેં આ સિઝન બોરની હતી તો તેનો મરબો બનાવ્યો છે તે પણ એટલો જ ખવામાં ટેસ્ટી લાગેછે તેને રિટલી પુરી પરાઠા નાંન ભાખરી કે દાળ ભાત શાક રોટલી હોય તેની સાથે પણ ખાય શકાય છે તો આજે બોરનો મરરબો પણ જોઈ લઈએ તે કેવી રીતે બનાવ્યો છે Usha Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11561659
ટિપ્પણીઓ