રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સચર જાર લો. તે મા લીચી, ખાંડ, બરફ લો. મિક્સચર જાર ને ફેરાવો. તે મા પાણી ઉમેરો ને ફેરાવો.
- 2
ત્યારબાદ એક તપેલી માં શરબત ને નિકાલો. તે મા લીંબુ નો રાસ ઉમેરો ને મિક્સ કરો.
- 3
એક ગ્લાસ લો તે મા આઈસ નાખો તે માં લિચી શરબત સર્વ કરો.
Similar Recipes
-
લીચી નું સરબત
આ સરબત ખૂબ જ ટેસ્ટી લાગેછે ને સાથે બોડીને પણ થન્ડક આપેછે તે ગરમી મા શરીર માટે ખૂબ સારું છે તેનાથી ગરમીથી રાહત મળેછે ને તેનો સ્વાદ પણ અલગ છે તો આજે મેં લિચિનું સરબત બનાવ્યું છે Usha Bhatt -
-
લીચી જ્યૂસ
#એનિવર્સરીઆ લીચી એવું ફળ છે તે લગભગ બધ્ધા ને ભાવતું જ હશે તેનો ટેસ્ટ પણ સરસ હોય છે તે ગરમીમાં તેનો સરબત ખૂબ જ થન્ડક આપે છે તો આજે લીચી નો સરબત બનાવું ચુ Usha Bhatt -
લીચી મુરબ્બો (Litchi Murabba Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 4Aajkal Litchi ke Charche har Juban parSabko Malum Hai Aur Sabko Khabar Ho Gayi..... તો રેઇનબો ચેલેંજ ના આ વ્હાઇટ રેસીપી વીક માટે તાજ્જો લીચી મુરબ્બો બનાવી પાડ્યો બાપ્પુડી Ketki Dave -
-
-
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
-
રોઝ લીચી મોકટેલ
#ઇબુક#Day6#આ મોકટેલમાં લીચી ક્રશનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
-
લીચી સોડા પોપ્સ (Litchi Soda Pops Recipe In Gujarati)
#RC2#white#week2#CookpadIndia#COOKPADGUJRATI લિચી એક વિશિષ્ટ સ્વાદ ધરાવતું એકદમ જ્યુસી ફળ છે.અને તે થોડા સમય માટે જ મળતું હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ તે ગરમીમાં શરીરને ઠંડક આપે છે. Shweta Shah -
લીચી જીંજર કૂલર (Lychee Ginger Cooler Recipe In Gujarati)
#Cookpadindia લીચી એ ઉનાળા માં થોડા ટાઈમ માટે મળતું ફ્રુટ છે.આ ફ્રુટ થઈ ઠંડક મળે છે .મને ખુબ જ ભાવે છે અને હું તેમાં થી અલગ અલગ રેસીપી બનાવતી હોઉં છું. Alpa Pandya -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
-
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
લીચી શેક
#Summer Special#Summer Delightsગરમી ની સીઝન માં લીચી શેક પીવા થી ખુબ જ ઠંડક લાગે છે અને તેના ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
લીચી જ્યુસ (Lychee Juice Recipe In Gujarati)
#weekendchef#immunity#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લીચી લવ મોકટેલ (Litchi Love Mocktail Recipe In Gujarati)
મને મારાં મીત્ર પાસેથી પ્રેરના મળી આ મોકટેલ બનવવાની. Krunal Rathod -
જામફળ નુ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
શરબત કોઈ પણ હોય ઉનાળો માં પીવા ની મોજ પડે.મેં જામફળ નું શરબત બનાવિયુ. Harsha Gohil -
જીંજર લીચી રિફ્રેશર વિથ બેસીલ સિડ(Ginger litchi refresher with basil seeds Recipe In Gujarati)
ખુબ જ રિફ્રેશિગ અને સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીચી અને આદુ ના ભરપૂર ગુણો...#સુપરશેફ૩#માઇઇબુક પોસ્ટ19 Riddhi Ankit Kamani -
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16239087
ટિપ્પણીઓ (4)