રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરને ધોઈને છથી આઠ કલાક માટે પલાળી ને રાખો ત્યારબાદ તેને કૂકરમાં મીઠું નાખીને બાફી લો.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં તજ લવિંગ તમાલપત્ર બાદિયા ઉમેરી ડુંગળી સાંતળો લસણ લીલુ લસણ અને લીલી ડુંગળી ટામેટા સાંતળો બધું જ બરાબર સંતળાય જાય પછી તેમાં મરચું ગરમ મસાલો અને બાફેલી તુવેરને ઉમેરો થોડી રસાદાર કરવી હોય તો તુવેરને સહેજ મેશ કરી દો બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં ઉપરથી બટર ઉમેરો બ્રેડ અથવા રોટલા સાથે ગરમા-ગરમ ટોઠા સર્વ કરો શિયાળામાં ટોઠા બ્રેડ ખાવાની ખૂબ જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia#cookpadgujratiતુવેર ના ટોઠા નું શાક મુખ્યત્વે ઉતર અને દક્ષિણ ગુજરાત માં પ્રચલિત છે .. કાઠિયાવાડ માં એનું ચલણ ઓછું છે ..જો કે હવે લીલી તુવેર અમારે પણ મળે છે ..એટલે મે cookpad માં થી હોમસેફસ ની રેસિપી જોઈ મે પહેલી જ વાર બનાવી છે ..સરસ બની છે બધાને ખૂબ જ ભાવી .. Keshma Raichura -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
-
બ્રેડ ટોઠા
#goldenapron3#વિક 3#ઇબુક૧ હેલ્લો.. ફ્રેન્ડ્સ આજે હું અમદાવાદ ની પ્રખ્યાત એવી ટોઠા બ્રેડ ની રેસીપી ને શેર કરું છું. આ ડિશ શિયાળા માં ખાસ બનાવાય છે. અને આમ એમાં લીલું લસણ,અને લીલા કાંદા,ને નાખીને ને બનાવામાં આવે છે. અને આ મસાલેદાર,ચટાકેદાર ટોઠા ને બ્રેડ સાથે સર્વ કરે છે. Krishna Kholiya -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
ટોઠા (Totha Recipe In Gujarati)
આજે મે સૂકી તુવેરના ટોઠા બનાવ્યા છે જે મહેસાણા ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે તો મે આજે પહેલી વખત જ બનાવ્યા છે#TT2 ટોઠા Sonal Modha -
-
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
-
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10 શિયાળા માં સૌથી વધુ લીલાં શાકભાજી મળે છે ખાસ કરી ને લીલી તુવેર સૌથી વધુ.શિયાળ આરોગ્યવર્ધક ગણાય છે કેમકે આ ઋતુમાં જ સૌથી વધુ આરોગ્યવર્ધક ખોરાક થી શરીર ને તંદુરસ્ત બનાવી શકાય છે.આજે મે અહીં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Nidhi Vyas -
ટોઠા
#લીલી#ઇબૂક૧#૮શિયાળા માં લીલા શાલભાજી રોજ આવે છે ને એકદમ ફેશ તો એમાં તુવેર ના ટોઠા બહુ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને .તો આજે મેં ટોઠા ની રેસિપી મુકું છું. Namrataba Parmar -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
-
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#KSશિયાળા માં ગરમા ગરમ પંજાબી સબ્જી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
-
-
-
તુવેર ટોઠા(tuver totha recipe in Gujarati)
#CB10 કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.અહીં સુકી તુવેર નાં ટોઠા બનાવ્યાં છે.જે શિયાળા ની કડકડતી ઠંડી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી. જેને સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
-
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
#AM1#cookpadindiaઆ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે. Rachana Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11223136
ટિપ્પણીઓ