ચીઝ ભાજી કૉન (cheese bhaji cone recipe in gujarati)

બૅથડે પાર્ટી મા બાળકો માટે ઈનોવેટિવ રેસીપી બનાવી શકાય. પહેલા થી બનાવી રાખી શકીએ.. પાઉંભાજી બધા ની ફેવરિટ હોય છે પાઉં કરતા હોમમેઇડ કૉન હેલ્થ માટે સારા છે.
ચીઝ ભાજી કૉન (cheese bhaji cone recipe in gujarati)
બૅથડે પાર્ટી મા બાળકો માટે ઈનોવેટિવ રેસીપી બનાવી શકાય. પહેલા થી બનાવી રાખી શકીએ.. પાઉંભાજી બધા ની ફેવરિટ હોય છે પાઉં કરતા હોમમેઇડ કૉન હેલ્થ માટે સારા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા ધી નું મોણ, મીઠું સ્વાદ પ્રમાણે મીક્સ કરી કચોરી જેવો લોટ બાંધવો. તેલ મુકી કોન ના મોલ્ડ મા પુરીના સાઈજ ની વણી કવર કરી તળવા.
- 2
- 3
કડાઈમાં બટર મુકી આદુ મરચા ક્રસ કરેલા સાતળવા તેમા ટામેટાં, કેપસીકમ સાતળવા પછી સુકા મસાલા મીક્સ કરી તેમા બાફેલા કેળા, વેજીટેબલ ક્રસ કરી મીક્સ કરી મીઠું સ્વાદ પ્રમાણે મીક્સ કરવુ પછી લીબું નો રસ મીક્સ કરી એકરસ થવા દેવુ. પ્લેટ મા બાઉલ મા ભાજી કૉન સાથે પીરસવું. કોન મા ભાજી ભરવી ઉપર ચીઝ અને કોથમીર થી સજાવવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી ભાજી ફોન્ડયુ(Punjabi Bhaji Fondue Recipe In Gujarati)
પાઉંભાજી બધાં લોકો ની ફેવરિટ છે. મહેમાન ને આ રીતે સર્વ કરી શકાય. બાળકો ને આપી શકાય. Bindi Shah -
(વેજ ચાઉ પોટલી)(Veg Chow potali Recipe in Gujarati)
આ્ રેસીપી મા નુડલ્સ યુઝ કૅયા છે. હોમમેઇડ વ્હીટ નુડલ્સ અને ફૉઈડ નુડલ્સ નેબદલે બોઈલ્ડ કરી હેલ્ધી ફુડ અને ઝીરો કેલરી બનાવી શકો.#GA4#week2#Noodles Bindi Shah -
જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
કાચા કેળા ખુબ જ પોષટીક છે તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન્સ અને બીજા ધણા પોષકતત્ત્વો છે બટેટા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી હેલ્થ માટે ઉપયોગી છે.#GA4#week2 Bindi Shah -
વેજીટેબલ સ્પી્ગરોલ (vej spring roll recipe in Gujarati)
નુડલ્સ ને અલગ રીતે અને જંક ફુડ ને હેલ્ધી ફુડ મા બનાવી શકીએ તેમા વેજીટેબલ વધારે મીકસ કરીને. Bindi Shah -
સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)
પનીર મા પ્રોટીન ખુબ જ હોય છે આપણે હેલ્ધી ફુડ ને આપણા ડાએટ મા લેવો જરૂરી છે ટીફીનમા બાળકો ને આપી શકાય#Goldenappron4#Week1#paratha Bindi Shah -
સ્ટફ ચીઝી પીઝા(Stuffed Cheese Pizza Recipe In Gujarati)
આ ચીઝી યમી છે બાઈટ લેવા માટે પણ સહેલું છે, ક્રિસ્પી અને ચીઝી બાળકો ના ફેવરિટ હોમમેઇડ અને હેલ્ધી. #pizza#trend Bindi Shah -
પુલાવ (Pulav Recipe in Gujarati)
બૉઉન રાઈસ ખુબ હેલ્ધી છે બાળકો ને પુલાવ, બિરયાની મા આપી એ તો તે મજા થી લંચ અથવા ડીનર મા લઈ છે.#GA4#week4#pulav Bindi Shah -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
જવ ના થેપલાં(jav na thepla recipe in Gujarati)
બાળકો ને જવ ની રોટલી પસંદ નથી પણ આ રીતે થેપલાં બનાવી ને આપી શકીએ.# સુ # લોટ અને ફલોર Bindi Shah -
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
-
પંજાબી થાલી (મીની)(punjabi mini thali recipe in gujarati)
પંજાબી લોકો ની ખાસીયત એ કે જમવાનું પ્રેમ થી બનાવવુ, પ્રેમ થી પીરસવું અને પ્રેમ થી જમવું. Bindi Shah -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
સલાડ (Salad recipe in Gujarati)
ગુજરાતી જમણ મા સંભારા અને ખારીયુ હોય જ. તેના વગર અધુરુ છે.ચટપટુ પાપડ સાથે મજા આવે છે#week7#tometo Bindi Shah -
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ મારા ઘરમાં બધાં ની ફેવરિટ છે. હેલ્ધી અને ટેસ્ટી.ટીફીન મા, લાંબી મુસાફરી આ સ્નેક્સ લઈ જઈ શકાય.#GA4#week3#sandwich Bindi Shah -
સ્ટફ સતુ દાળ બાટી (Stuffed Sattu Dal Bati Recipe In Gujarati)
રાજેસ્થાની દાળ બાટી બધા ની ફેવરીટ અને લંચ મા જમવા મા હોય તૌ ડીનર લાઈટ હોય.#trend#week4 Bindi Shah -
કચોરી દાળ ઢોકળી(Kachori Dal Dhokali Recipe in Gujarati)
મારા મધર ની બેસ્ટ રેસીપી છે.મારી ફેવરીટ ગુજરાતી ડીશ#GA4#week4#Gujarati Bindi Shah -
તુરીયા ની છાલ ફુદીના Gourd mint chtani
મધર મેજીક થી બાળકો ને પંસદ ન હોય એવા વેજીટેબલ સુપ અને ચટણી , ગ્રેવી મા મીક્ષ કરી આપી શકીએ.. # golden appron week 24 Bindi Shah -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
(રગડા પેટીસ)(Ragda patties recipe inGujarati)
કલકતા મા ધુધની નુ નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવે. ત્યા નુ સ્ટી્ટ ફુડ છે.#trend2 Bindi Shah -
ગ્રીન પાલક ચીઝ બોલ્સ(Spinach cheese balls Recipe In Gujarati)
પાલક સુપર ફુડ છે ફાઈબર, વિટામીન્સ થી ભરપુર છે.બાળકો ને ગ્રેવીમા, પરાઠા અથવા આ રીતે રેસીપી મા આપી શકાય.#GA4#week2 Bindi Shah -
-
મેથી પાલક રોટી(Methi Palak Roti Recipe in Gujarati)
પનીર ભુરજી સાથે પાલક મેથી તંદુરી રોટલી ફેવરિટ મીલ છે હેલ્ધી અને ફાસ્ટ બની જાય છે#GA4#week2#trend Bindi Shah -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
ટિક્કી સેન્ડવિચ (Tikki Sandwich Recipe in Gujarati)
ટીકકી સેન્ડવીચ બનાવી આઉટ સાઈડ પણ લઈ જઈ શકીએ. અને પાલક ટીકકી હોવાથી એક જ લેવાથી પેટ ફુલ થઈ જાય.#NSD Bindi Shah -
હરીયાલી ભાજી
પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.#હેલ્થીફૂડHeen
-
લેમન રાઇસ બોલ્સ (lemon rice balls recipe in gujarati)
એક ડીશ માથી ઈનોવેશન કરી ધણી રેસીપી બનાવી શકાય. મીક્સ વેજીટેબલ ખીચડી અને સાદી ખીચડી માથી અમુક ઘટકો યુઝ કરી નવી રેસીપી બનાવી શકાય. #ફટાફટ Bindi Shah -
દાળ ફ્રાય (Dal fry recipe in Gujarati)
દાળ મા વધારે પ્રોટીન અને ઈનસ્ટનટ એનૅજી છે દાળ ફૉય વધારે ટેસ્ટી બને છે.#trend2 Bindi Shah -
વેજીટેબલ ચીઝ સમોસા (Vegetable Cheese Samosa Recipe In Gujarati)
#LBઆ વાનગી બાળકો ને લંચ બોક્સ માં લઈ જવા માટે હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે કારણ કે આ સમોસામાં વેજીટેબલ અને ચીઝ યુઝ કરેલા છે. Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (5)