મીષ્ટી દોહી (બેંગાલી ફેસ્ટીવલ સ્પેશિયલ)
#goldenapron2 Bengali. Week 6
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલ ફેટ દૂધ ને ગેસ પર ઉકાળવા લાગે ત્યાં સુધી ગરમ કરો. દૂધ ઉકલે એટલે ચમચી થી ૩-૪ મીનીટ હલાવતા રહો. દૂધ થોડું ઘટ્ થાય પછી તેમાં ૪-૫ ચમચી ખાંડ ઉમેરી ફરી ૪-૫ મીનીટ દૂધ ઘટ્ટ થાય એટલું ઉકાળો.
- 2
દૂધ નોમૅલ ઠંડુ થવા મૂકી દો. પેન માં ૫ ચમચી ખાંડ લઈ ધીમા તાપે બ્રાઉન રંગની ચાસણી બનાવો.ચાસણી માં પાણી ભૂલ થી પણ ના પડવુ જોઈ.નોમૅલ ગરમ દૂધ માં ગરમ ખાંડ ની ચાસણી ધીમે ધીમે ઉમેરતા જાવ અને દૂધ માં મીક્સ કરતા જાઓ. ચાસણી ઉમેરતા દૂધ નો રંગ અને સુગંધ બંને સરસ નીખરી ઉઠશે. બાદમાં દૂધ માં ૨-૩ ચમચી દહીં નાખી હલાવી લો. દૂધ ને માટીના વાસણો માં ભરી ૫-૬ કલાક દહીં જમાવવા માટે મુકી રાખો. બાદમાં ઠંડુ કરી સવૅ કરો. તૈયાર છે બેંગાલી ફેસ્ટીવલ સ્પેશિયલ વાનગી મીષ્ટી દોહી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિષ્ટી દોઈ (બંગાળી સ્પેશિયલ)
#goldenapron2Week 6આ મિષ્ટી દોઈ ગાડી ની ફેમસ મીઠાઈ છે આ મીઠાઈ માટીના વાસણમાં બનાવવો મારી પાસે નથી એટલે મેં સ્ટીલમાં બનાવી છે માટીના વાસણમાં બનાવીએ તો એકદમ સરસ અને ઘટ્ટ બને છે Pinky Jain -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળામાં સીતાફળ ખૂબ સરસ આવે. દિવાળી પછી બધી મિઠાઈઓ પૂરી થઈ એટલે આજે સીતાફળ બાસુંદીનો વારો આવ્યો🥰એ પણ રવિવારની નીરાંત કારણ કે સાતાફળ માંથી બી કાઢવા અને દૂધ ઉકાળવું એ સમય માંગે તેથી. ગુજરાતીમાં બાસુંદી કહેવાય અને હીંદીમાં રબડી કહે એ જ ફરક બાકી બધું એ જ હોય. 🤣 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
મિસ્ટી દોઈ
#goldenapron2#bangali#week6આ દોઇ કલકત્તા માં ખૂબ જ ફેમસ છે અને ખાવા માં જ ટેસ્ટી તેમજ સ્વીટ લાગે છે Kala Ramoliya -
-
-
-
-
-
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11090974
ટિપ્પણીઓ